લતા દીદીના નિધન પર અંતિમ દર્શન માટે પહોંચેલા શાહરુખ ખાને લતા દીદી માટે પ્રાર્થના કરી હતી ત્યારબાદ શાહરૂખે ફૂંક મારી હતી પરંતુ સોસીયલ મીડિયામાં તેનો અલગ મતલબ બનાવવામાં આવ્યો હતો કે શાહરુખ ખાને દીદી પર થુક્યું છે તેવું બતાવામાં આવ્યું આ વાતે સોસીયલ મીડિયા પર શાહરૂખનો વિરોધ નોંધાઈ રહ્યો છે.
પરંતુ આજે એક નવી વાત શરૂ થઈ છેકે શાહરૂખને ત્યાં કોણે કીધું ફતવા પઠવાનું અને તે ફતવા પઢવાથી હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે અહીં એજ કારણે શાહરુખ ખાન પર ફરિયાદ કરી દેવામાં આવી છે શાહરુખ ખાન પર આર્યન સીંગ નામના એક યુવકે આ બાબતે ફરિયાદ કરી છે બિહારના હાજીપુરના કોર્ટમાં.
આ ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું કે મહાન ગાયક લતા મંગેશકરના પાર્થિવ દેહ પર ન શાહરુખ ખાને ફક્ત ફતવો પઢ્યો પરંતુ ફૂંક પણ મારી જેનાથી હિન્દૂઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે અને હવે શાહરુખ પર આ મામલે કાર્યવાહી કરવામાં આવશે જણાવી દઈએ ઇન્ડસ્ટ્રીઝના કેટલાય લોકો.
શાહરૂખના સ્પોર્ટમાં આવ્યા અને કહ્યું જબરજસ્તી શાહરૂખને ટાર્ગેટ કરવાની વાત કરવામાં આવી રહી છે અને અલગ મુદ્દો ચલાવાઈ રહ્યો છે અહીં શાહરુખ ખાને એમના મુસ્લિમ ધર્મ મુજબ અને હિન્દૂ ધર્મ મુજબ બંને ધર્મના રીતરિવાજ મુજબ લતા મંગેશકર માટે દુવાઓ માંગી હતી પરંતુ શાહરુખ ખાનને આ બાબતે ફરિયાદ નોંધાતા મુશેક્લીઓ વધી શકે છે.