Cli
રિષભ પંતને મુંબઈ મળવા પહોંચ્યા લાડલી સુહાના સાથે શાહરુખ, હોસ્પિટલ બહાર હંગામો...

રિષભ પંતને મુંબઈ મળવા પહોંચ્યા લાડલી સુહાના સાથે શાહરુખ, હોસ્પિટલ બહાર હંગામો…

Bollywood/Entertainment Breaking

ભારતીય ક્રિકેટર રિષભ પંત ને દિલ્હી દહેરાદુન મેક્સ હોસ્પિટલમાં થી મુંબઈ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે રિષભ પંતનો 30 ડિસેમ્બરના વહેલી સવારના રોજ જ્યારે પોતાના પરીવાર પાસે માતાને તેઓ મળવા જતા હતા એ દરમિયાન ગંભીર કાર અકસ્માત થયો હતો જેમાં કાર સળગી ગઈ હતી.

અને રીષભ પંત પોતાનો જીવ બચાવીને ઈજાગ્રસ્ત ગંભીર હાલતમા બહાર આવ્યા હતા તેઓને હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા તેમના હાથ પગ અને ઘુટંણમા ગંભીર ઈજાઓ પહોંચી હતી ચહેરાની પણ પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી હતી તેમની તબિયત માં સુધારો આવતાં જ તેમને મુંબઈ હોસ્પિટલ માં રેફર કરવામાં આવ્યા છે.

ત્યારબાદ ઘણા બોલીવુડ કલાકારો અને ક્રિકેટરો તેમની ખબર પુછવા માટે મુંબઈ હોસ્પિટલ માં દેખાયા છે એ વચ્ચે તાજેતરમાં બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન પોતાની દિકરી સુહાના ખાન સાથે‌ રીષભ પંત ની ખબર લેવા પહોંચ્યા હતા શાહરુખ ખાન હોસ્પિટલમાં રીષભ પંત ની ખબર પુછી બહાર આવતા ખુબ મોટી સંખ્યામાં.

લોકો ની ભીડ શાહરુખ ખાન ની ઝલક જોવા ઉમટી પડી હતી જેમા શાહરુખ ખાન ના ફેન્સ સાથે શાહરુખ ખાનની આવનારી ફિલ્મ પઠાન ના વિરોધીઓ પણ મોટી સંખ્યામાં કાળા વાવટા સાથે આવતા ભીડ પર કાબુ મેળવી શાહરુખ ખાન ને માડં માડં બહાર કાઢવામાં આવ્યા હતા શાહરુખ ખાન હાલ સુરક્ષીત છે અને મન્નત બંગલે તેઓ પહોંચી ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *