Cli

આર્યનને જામીન મળતાજ શાહરુખની ટીમે એમની ઔકાત બતાવવાની શરૂ કરી દીધી અને ડરાવવા લાગ્યા વાનખેડેને…

Bollywood/Entertainment

આર્યન ખાન પાવડર કેસ પલટવામાં સૌથી મોટો હાથ છે નવાબ માલિકનો એજ મિનિટસ્ટ છે જેમણે સમીર વાનખેડે ઉપર આ રેડને લઈને ઘણા બધા આરોપ મુક્યા હતા જેને કારણે સમીર વાનખેડે ઉપર અત્યારે તપાસ ચાલી રહી છે અને અરેસ્ટ કરવાના ચાન્સ પણ વધુ બની રહ્યા છે.

સમીર વાનખેડેએ ખુદ કોર્ટમાં કહ્યું હતું કે મને મુંબઈ પોલીસથી પ્રોટેકશન જોઈએ અને હું મારી તપાસ સીબીઆઈ અથવા એનઆઈએથી કરાવવા માંટે તૈયાર છું પરંતુ મુંબઈ પોલીસથી નહીં જયારે આર્યનને જામીન મળી ગયા છે ત્યારે નવાબ મલિકે ટવીટ કર્યું હતું કે અભી તો શરૂઆત હે પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત.

મતલબ સીધું દેખાઈ રહ્યું છેકે મહત્વનું તો હજુ બાકી છે ત્યારે સીધો ઈશારો સમીર વાનખેડેને થઈ રહ્યો છે ટવીટ મુજબ સમીર વાનખેડે વિરુદ્ધ ઘણું બધું ઉથલપાથલ થઈ શકે છે કારણકે નવાબે મીડિયા સમક્ષ પણ કહ્યું હતું કે સમીરની પોઝિશન જઈ શકે છે અને સમીરની નોકરી પણ જય શકે છે અને તેઓ જેલમાં પણ હશે.

એવામાં આર્યનના જમીન પછી નવાબ મલિકની આવી પિક્ચર અભી બાકી હે ટવીટ કરવી તે દેખાય રહ્યું છેકે સમીર વાનખેડે માટે કપરો સમય આવી શકે છે જયારે મલિકે આજે એસ ટીવીના હેડ કાસિફ ખાન એમને કેમ પકડવામ ના આવ્યા તેનો સવાલ ઉઠાવતા કહ્યું તે સમીરનો ખાશ મિત્ર હોવાથી જવા દીધો હતો ત્યારે હવે આવનારા સમયમાં સત્ય હકીકતની ખબર પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *