મેઘા સ્ટાર શાહરુખ ખાન બૉલીવુડ ઇન્સ્ટ્રીઝમાં પોતાનું આગવું નામ બનાવી ચુક્યા છે હવે વારો છે એમના પુત્ર આર્યન ખાનનો જો શાહરુખના ફેન હવે આર્યન ખાનને ફિલ્મોમાં અભિનય કરતા રૂપેરી પડદે જોવા માંગતા હોયતો એ સંભવ નથી કારણ આર્યન બોલીવુડમાં ડેબ્યુ માટે તૈયાર તોછે પરંતુ તેઓ કેમેરા સામે નહીં આવે.
બોલીવુંની ગલીઓમાં ચર્ચા છેકે આર્યન અભિનયમાં નહીં પરંતુ ફિલ્મ મેકિંગમાં શોખ રાખે છે શાહરૂખનો પુત્ર આર્યન કેમેરા સામે અભિનય કરવા ઇચ્છુક નથી પરંતુ તેના બદલે તેઓ ઓટિટિ પ્લેટફોર્મ માટે સ્ક્રીપટ રાઇટિંગ કરશે એક રિપોર્ટ મુજબ આર્યન ઓટિટિ પ્લેટફોર્મમાં એક વેસસીરીઝ માટે વાત કરી રહ્યા છે.
તેઓ એક ફિલ્મ માટે પણ કામ કરી રહ્યા છે જેને શાહરૂખના રે!ડ ચીલ્લીસ એન્ટરટેનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે આ વર્ષે બધું ઠીક રહ્યું તો આર્યનનીની આ વર્ષે વેબસીરીઝ આવી શકે છે વેબસીરીઝ એક જબરા ફેન પર આધારિત છે આર્યન આ પ્રોજેક્ટમાં વીલાન સિદ્દીકી સાથે કામ કરતા જોવા મળશે.
જયારે બીજી બાજુ શાહરુખની પુત્રી સુહાના પણ ફિલ્મોમાં આગમન માટે તૈયારી કરી રહી છે સુહાના નેટફ્લિક્સમાં એક વેવસિરીઝ સાથે ફિલ્મી લાઈનમાં પગ મુકશે જે વેબસીરીઝનું નિર્દેર્શન જોયા અખ્તર કરી રહી છે હવે જોવાનું રહ્યું શાહરૂખના બંને બાળકો આર્યન અને સુહાનાને ઈન્ડસ્ટ્રીઝમાં સફળતા મળે છેકે નહીં.