Cli

શાહરૂખ ખાનનું સપનું પુત્ર આર્યન ખાને એક ઝટકામાં તોડી નાખ્યું જાણૉ વિગતે…

Bollywood/Entertainment

આર્યન ખાને પિતા શાહરૂખનું સપનું ચકનાચૂર કરી દીધું છે એવી આશા કરવામાં આવી રહી હતી કે એમનો પુત્ર આર્યન પણ પિતાની જેમ બોલીવુડમાં જબરજસ્ત ડેબ્યુ કરશે ફિલ્મના કોઈ મોટા હિરોની જેમ તેનું આગમન થશે અને લોકો તેના આગમન પર સીટીઓ વગાડશે વર્ષોથી લોકો આર્યનને મોટા.

પડદા પર જોવાની રાહ જોઈ રહ્યા હતા પરંતુ હવે લાગે છેકે આર્યન એમનું આ સપનું પૂરું નહીં કરી શકે ખબર છેકે આર્યન બોલીવુડમાં તો ડેબ્યુ કરશે પરંતુ એક્ટર બનીને નહીં પરંતુ રાઈટર બનીને હા આર્યન અભિનયમાં નહીં પરંતુ ફિલ્મ મેકિંગમાં રસ રાખે છે મીડિયા રિપોર્ટ મુજન્બ આર્યન એક વેબસીરીજની.

સ્ક્રીપટ લખી રહ્યા છે પિન્કવિલાની રિપોર્ટ મુજબ આર્યન બે સ્ક્રીપટ તૈયાર કરી રહ્યા છે એમાંથી એક અમેઝોન પ્રાઈમ વેસિરિઝ્ની છે જયારે એક ફ્યુચર ફિલ્મની છે જેને એમના પિતાની કંપની રે!ડ ચીલી પ્રોડયુઝ કરશે જો બધું ઠીક રહ્યું તો સ્ક્રીપટ પર ફિલ્મ બનાવવાની તૈયારી શરૂ થશે આર્યન આ સ્ક્રીપટ.

રાઇટર બિલાલ સિદ્દીકી સાથે મળીને પુરી કરી રહ્યા છે એકબાજુ બધા સ્ટારના બાળકો અભિનયથી ડેબ્યુ કરી રહ્યા છે જયારે આર્યન અભિનયમાં કોઈ રસ દાખવતા નથી આ શાહરુખ અને એમના ફેન માટે મોટો ઝટકો છે મિત્રો આ મામલે તમે શું કહેશો પોસ્ટમાં તમારા વિચારો અમને કોમેંટ કરીને જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *