બોલીવુડ ફિલ્મ અભિનેતા જેવો એ 90 ના દસકાથી ફિલ્મ જગતમાં પોતાનું આગવું નામ બનાવ્યું કિંગ ખાન થી ફેમસ એવા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન અને સુહાના ખાન આ દિવસોમાં મુંબઈ એરપોર્ટ પર સ્પોર્ટ થયા હતા એ દરમિયાન આર્યન ખાનના હાથમાં બે બેગ હતી સાથે ખંભા પર પણ એક.
મોટુ ગિટાર ટીગાડેલુ હતું સુહાના ખાન પણ પોતાનો સામાન લઈને આગળ વધી રહી હતી આ દરમિયાન એમના સર્વન્ટ જ્યારે તેમના હાથમાંથી સામાન લેવા માટે હાથ લાંબો કરેછે એ સમયે આર્યન ખાન સામાન આપવાની ના પાડે છે અને ગાડીમાંથી પણ પોતાનો સામાન લઈને આગળ વધે છે સુહાના ખાને પણ વાઈટ.
આઉટફીટ પહેરેલું હતું તેમાં તે ખુબ જ સુદંર લાગી રહી હતી સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થતા લોકો સ્ટારકીડ આર્યન ખાન અને સુહાના ખાનના પોતાના સર્વન્ટ સાથે ના આ વર્તન ને ખુબ પસંદ કરી રહ્યા હતા અને સંસ્કારોના વખાણ કરતા દેખાયા હતા આર્યન ખાન આ દિવસોમાં દલી સ્ટેટબર્ગ થિયેટર.
એન્ડ ફિલ્મ ઈનસ્ટટ્યુડ નામની એક પ્રસિદ્ધ સંસ્થા માં અભિનય માટે તાલીમ મેળવી રહ્યાછે જે પોતાની નાની ઉંમરમાં લોકોમાં ખુબજ ચાહના મેળવી રહ્યો છે આવનારા સમય માં આર્યન ખાન અને સુહાના ખાન ફિલ્મ જગતમાં અભિનય કરતા દેખાશે સુહાના ખાને પણ પોતાના.
ફિલ્મ કેરિયર ની શરુઆત આર્ચેસ થી કરીછે જે ફિલ્મ પણ રજુ થવા જઈ રહી છે બોલીવુડ ના આ સંતાનોની પોતાના ત્યાં કામ કરતા લોકો પ્રત્યે ની સદભાવના ને ચાહકોએ ખૂબ પસંદ કરી છે વાચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ થકી જરુર જણાવજો પોસ્ટને શેર કરવા પણ વિનંતી.