આર્યન ખાનને સફેદ પાવડરમાં પકડ્યા પછી શાહરુખ અને ગૌરીએ આર્યને માટે એક મોટો ફેંસલો લીધો છે હવે આર્યન ખાન મન્નતમાં નહીં રહે અને એમની સાથે હવે એક બોડીગાર્ડ પણ રહેશે હવે સૌથી મોટી વાત આર્યને મન્નતમાં નહીં રહે તો ક્યાં રહેસે અને તે યુવક કોણ છે 24 કલાક આર્યન સાથે રહેશે તો એવો જાણીએ.
આપણે જાણીએ છીએ કે આર્યન પાવડર કેશમાં ગયા એ એમના મિત્ર અરબાઝ મર્ચન્ટના કારણે ત્યારે આર્યન પાસેથી કઈ નહતું મળ્યું પરંતુ અરબાઝ મર્ચન્ટના શૂઝમાથી સફેદ પાવડર મળ્યો હતો તેઓ આર્યનના ખાસ મિત્ર છે જયારે આ બધું થયા પછી સાહરુખે ફેંસલો લીધો છે હવે આર્યન થોડા દિવસો મન્નત બંગ્લોમાં રહેશે પણ આગળ જતા મન્નતમાં નહીં રાખે.
શાહરુખ એમની મોટી પ્રોપર્ટી જે શાહરૂખે થોડા વર્ષો પહેલા ખરીદી હતી જે અલીબાગમાં છે ત્યાં આર્યનને શિફ્ટ કરવાનું વિચારી રહ્યા છે કેમકે ત્યાં આર્યન અલગ માહોલમાં રહે અને પોતાના વિષે વિચારી શકે શું ખોટું છે અને શું સાચું છે જેમાં શાહરૂખનું માનવું છેકે આર્યન મુંબઈમાં રહે તો દોસ્તોનો ખોટો સંગ લાગી સકે.
આર્યનની પાવડર કેશથી સૌથું મોટું નુકશાન તો શાહરુખની બ્રાન્ડને થયું છે આર્યનના મિત્રોને લાબું નુકશાન નથી થયું એવામાં શાહરુખ અને ગૌરી તેઓ આર્યનને એમના મિત્રો થી દૂર અલીબાગમાં શિફ્ટ કરશે તે જગ્યા આર્યન માટે યોગ્ય લાગી છે શાહરુખ અને ગૌરીને અને આર્યન સાથે સારો બોડીગાર્ડ પણ જોડે મોકલશે તે સારા બોડીગાર્ડની પણ શોધ થઈ રહી છે.