શાહરુખ ખાન બોલીવુડના બાદશાહ છે જેમણે અત્યાર સુધી અનેક હિટ ફિલ્મો આપી છે ફેન્સ એમની ફિલ્મોની રાહ જોઈ રહ્યા હોય છે ખાસ કરીને એમની સ્ટાઇલના દીવાના ફેન્સ હોય છે સાથે એમની ફેશનને લખો લોકો ફોલોવ કરે છે તેઓ એક મુંબઈમાં આવેલા મન્નત નામના આલીશાન બંગલામાં રહે છે.
આજે આપણે શાહરુખ ખાન ફિલ્મોના શૂટિંગ દરમિયાન જે વાનમાં તૈયાર થાયછે તે આલીશાન લકઝરી વાનની કિંમત પણ કરોડોમાં છે શાહરૂખ ખાન પાસે એક ખૂબ જ લક્ઝરી વેનિટી વાન છે જેની અંદરનું લુક એક મોટી ફાઈવ સ્ટાર હોટલને પણ પાછળ છોડે તેવું છે શાહરુખ પાસે વોલ્વો બીઆર 9 વેનિટી વાન છે.
જેને ઓટોમોબાઈલ ડિઝાઈનર દિલીપ છાબરિયાએ ડિઝાઈન કરેલ છે જેમાં શાહરુખની દરેક સુવિધાને ધ્યાનમાં રાખવામાં આવે છે વાનમાં મેકઅપ રૂમ જેવી અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવેલ છે વાનને અંદરથી લાકડાંથી સજાવેલ છે જેનાથી તેની ડિઝાઇન સમય સાથે બદલાઈ જાય મિત્રો તમને કેવી લાગી શાહરુખની આ વાન.