આર્યન ખાન કેસમાંથી શાહરુખ ખાન હજુ પુરી રીતે બહાર પણ નથી નીકળી શક્યાને એમને એકવાર ફરીથી કોર્ટે ઘસેટી લીધા છે પરંતુ અત્યારે આ મામલો સફેદ પાવડરનો નહીં પરંતુ એક શખ્સના નિધનનો છે 2017માં શાહરુખ ખાન પોતાની ફિલ્મ રઈસનું પ્રમોશન કરવા ગુજરાતના વડોદરા રેલવે સ્ટેશન પહોંચ્યા હતા.
શાહરૂખે મુંબઈથી દિલ્હી સુધી અગસ્ત ક્રાંતિ એક્સપ્રેસથી યાત્રા કરી હતી જ્યાં જ્યાં ટ્રેનનું સ્ટેશન હોતું ત્યાં ત્યાં શાહરુખ ફિલ્મનું પ્રમોશન કરતા શાહરુખ પર આરોપ છેકે ટ્રેનના કોચ નંબર 4માં બુકીંગ ન હોવા છતાં તેઓ પ્રમોશન માટે પહોંચ્યા હતા વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર જયારે ટ્રેન રોકાઈ ત્યારે.
ત્યાં બહુ ભીડ એકઠી થઈ ગઈ પ્રમોશન દરમિયાન શાહરખે લોકો વચ્ચે ટીશર્ટ અને બોલ ફેંક્યો તેના કારણે ત્યાં ભાગદોડ મચી ગઈ પોલીસે લા!ઠીચાર્જ કરવો પડ્યો ભીડ એટલી હતીકે 2 પોલીસ જવાન બે!હોશ થઈ ગયા આ અને ભીડમાં આ દરમિયાન પોતાના બાળકો અને પત્ની સાથે પહોંચેલ એક શખ્સનું હ્ન!દયરોના હુ!મલાથી નિધન થઈ ગયું.
એ શખ્સના પરિવાર જનોએ વડોદરાના ન્યાયાલય કોર્ટમાં શાહરુખ સામે કેટલીયે ફરિયાદ કરી હતી આ ફરિયાદ રદ કરાવવા શાહરૂખે ગુજરાત હાઇકોર્ટમાં અરજી પણ કરી હતી હવે એ કરેલ અરજી પર સુનવાણી થઈ છે જેમાં શાહરૂખના વકીલે કહ્યું છેકે શાહરૂખે કોઈ ગુ!નો નથી કર્યો જેનું નિધ થયું તે દિલનું દર્દી હતું.
તેનું નિધન બીજા કારણે થયું છે સુનવાણી દરમિયાન જજે નિધન પામનાર શખ્સના પરિવાર વાળાથી પૂછ્યું કે શાહરુખ બધાની સામે માફી માંગે તો તમે કેસ પૂરો કરી દેવાં માંગે છો પરંતુ આ મામલે હવે 24 ફેબ્રુઆરીના રોજ સુનવાણી થવાની છે પરંતુ આ મામલો વઘી ગયો છે હવે આ કેસમાં શું થશે તે 24 ફેબ્રુઆરીએ જાણવા મળશે.