Cli

કેટરીના કૈફ માટે સલમાન ખાને મોકલી 3 કરોડની મોંઘી ગિફ્ટ…

Bollywood/Entertainment Breaking

રાજસ્થાનથી મુંબઈ પાંછા આવેલા કેટરીના કૈફ અને વિકી કૌશલ અત્યારે ગિફ્ટ લેવામાં લાગ્યા છે બૉલીવુડ સ્ટારોએ આ જોડીને ખુબ મોંઘા મોંઘા ગિફ્ટ આપ્યા છે પરંતુ એમાંથી સૌથી વધુ ચર્ચા સલમાન ખાન અને રણવીર કપૂર તરફથી મોકલેલ ગિફ્ટ ની થઈ રહીછે આ બંને કેટરીના કૈફના પૂર્વ બૉયફ્રેંન્ડ રહી ચુક્યા છે.

એબીપી ન્યુઝ મુજબ કેટરીના કૈફને સૌથી મોંઘી ગિફ્ટ સલમાન ખાને આપી છે કહેવાઈ રહ્યું છેકે સલમાને કેટરીના કૈફને રેન્જ રોવર કાર ગિફ્ટ કરી છે જેની કિંમત 3 કરોડ રૂપિયા છે જયારે રણવીર કપૂર પણ ગિફ્ટ આપવામાં પાંછા નથી રહ્યા એમણે કેટરીના કૈફ માટે મોંઘો ડાયમંડ હાર મોકલાવ્યો છે.

જે હારની કિંમત અઢી કરોડ રૂપિયા છે સલમાને પહેલી વાર કેટરીના કૈફને મોંઘી ગિફ્ટ નથી આપી તેના પહેલા પણ કેટરીના કૈફને બીએમડબ્લ્યુ કાર ગિફ્ટ કરી હતી જાણવા મળ્યું છેકે કાલે કેટરીના કૈફના અને વિકિના ઘરે આ ગાડીની ગિફ્ટ મોકલવામાં આવી કેટરીના અને વિકી અત્યારે રીશેપ્શનની તૈયારી કરી રહ્યા છે.

બંનેના રિશેપ્સનમાં કેટલાય સ્ટારને આમંત્રણ પણ આપી દીધું છે બંને અત્યારે મહારાષ્ટ્ર સરકારની મંજૂરીની વાટ જોઈ રહ્યા છે જેમાં હવે સલમાન અને રણવીર આવશે કે નહીં તે વાતનો કોઈ ઉલ્લેખ થયો નથી હવે મિત્રો સલમાને મોંઘી ગિફ્ટ આપી તેના પર તમારે શું કહેવું છે કોમેંટ કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *