સાઉથ ઇન્ડિયન સુપર સ્ટાર અભિનેતા સાઉથ ના સિંઘમ ચિયાન વિક્રમ તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા હતા જેમાં એમને બ્લેક ફુલ કોટ પેન્ટ પહેરેલ હતી દાઢી મુછો સાથે વાળ ખુબ મોટા રાખેલા હતા જેમાં પણ ખૂબ સ્માર્ટ દેખાતા હતા તેઓનો આ લુક તેમની આવનારી ફિલ્મ PS 1 માટે જ હતો.
અનેએ આ ફિલ્મનું પ્રમોશન કરવા માટે મુંબઈ આવેલા હતા તેમની સાથે પોતાની પુરી ટીમ પણ હતી અભિનેતા વિક્રમ નું સાચું નામ કેનેડી જોન વિક્ટર છે પરંતુ લોકો એમને ચિયાન વિક્રમ તરીકે જ ઓળખે છે સાઉથ ઇન્ડિયન સ્ટાર અભિનેતા વિક્રમ પોતાના અભિનયથી લોકોમાં ખૂબ ચાહના ધરાવે છે તેમને 80 થી વધારે ફિલ્મો મા.
અભિનય કર્યો છે જેમાં સાઉથ સિંઘમ ના બે પાર્ટ પણ સામેલ છે જેની કોપી બોલીવુડમાં અજય દેવગને પણ કરી હતી વિક્રમ માત્ર અભિનેતા નહીં પણ પ્રોડ્યુસર પ્લેબેક સિંગર અને ડબિંગ આર્ટિસ્ટ પણ છે તેમને ફિલ્મ અપરિચિતમાં પોતાની આગવી ઓળખ ભારતભરમાં મેળવી હતી એમની 2021 માં.
આવેલી ફિલ્મ કોબ્રા પણ લોકો ખૂબ પસંદ કરી હતી સાઉથ ઇન્ડિયન સ્ટાર વિક્રમની એક પણ ફિલ્મ હજુ સુધી ફ્લોપ ગઈ નથી તાજેતરમાં તેઓ મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા હતા એમાં તેઓ પોતાની આવનારી ફિલ્મ PS1 ના પ્રમોશન માટે આવ્યા હતા જેમાં તે ફિલ્મના લુકમાં જોવા મળ્યા હતા