Cli

માલદીવમાં મજા માણતી જોવા મળી દિશા પટાની ચાહકોએ ખુબજ પસંદ કરી…

Bollywood/Entertainment Life Style

દિશા પટાનીએ લાંબા સમય બાદ પોતાના ઇન્સ્ટાગ્રામમાં બિકીની તસ્વીર શેર કરી છે આમ તો દિશા ઇન્સ્ટાગ્રામમાં નવી નવી તસ્વીર શેર કરતી રહે છે પરંતુ આ તસ્વીર તેને ફેનને ખુબજ પસંદ આવી રહી છે જણાવી દઈએ દિશાએ આ શેર કરેલ તસ્વીર માલદીવની છે જેમાં તેના જબરજસ્ત લુકને લોકો પસંદ કરી રહ્યા છે.

અભિનેત્રી દિશા નવી નવી તસ્વીર શેર કરતી રહે છે જેમાં તેણે બીજ રંગની બિકીની પહેરેલ જોવા મળી રહી છે તેની પાતળી બોડીએ ફરી એકવાર ચાહકોના દીલ જીત્યાછે આ તસ્વીર શેર કરતા એમને કેપ્સનમાં કંઈ લખ્યું ન હતું અહીં આ તસ્વીર ટાઇગર શ્રોફને ખુબજ પસંદ આવી હતી દિશાની આ તસ્વીર ફેન ખુબજ પસંદ.

કરી રહ્યા છે ફેને દિશાની આ તસ્વીરમાં ખુબ કોમેંટ કરી હતી જણાવી દઈએ દિશાને છેલ્લી વાર પ્રભુદેવાની રાધે ફિલ્મમાં જોવા મળી હતી અને હવે આવનાર ફિલ્મ એક વિલન 2માં અર્જુન કપૂર અને જોન અબ્રાહમ સાથે જોવા મળશે અને તેના શિવાય દિશા પટની પાસે અનેક પ્રોજેક્ટ છે મિત્રો તમને કેવી લાગી દિશાની આ તસ્વીર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *