શહેનાઝ ગિલને એમજ પંજાબની કેટરીના કૈફ નથી કહેવામાં આવતી આજના સમયમાં જે શહેનાઝ કરી શકે છે તેવું પુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કોઈ નથી કરી શકતું એમજ લોકો શહેનાઝને લોકો દિલથી નથી પસંદ કરવા લાગ્યા તેની પાછળ પણ એક મોટું કારણ છે શહેનાઝ ગિલનો હાલમાં એક વિડિઓ સામે આવ્યો છે.
જેમાં શહેનાઝ ગિલ ઠુમકા લગાવી રહી છે ખબરછે આ કંઈ જગ્યા છે જણાવી દઈએ આછે ટાઈમ્સ ફેશનવીકનું રેમ્પવોક જેના પર ચાલવા માટે મોટી મોટી અભિનેત્રીઓ મરે છે પરંતુ શહેનાઝ ગિલે તેને કરી બતાવ્યું અમદાવાદમાં થયેલ ટાઈમ્સ ફેશનવીકમાં શહેનાઝ ગિલે ચાર ચાંદ લગાવી દીધા તે જેવા જ રેમ્પવોક પર લેંઘો પહેરીને.
આવી તો લોકોએ દબાવીને તાળીઓ વગાડવાનું શરૂ કરી દીધું રેમ્પવોક પણ શહેનાઝે કોઈ મોડલ વાળી ન કરી પરંતુ બિલકુલ ઓરિજનલ બનીને ચાલી રહી હતી ન કોઈ લટક મટક સીધા આંખોમાં આંખ નાખીને શહેનાઝ ગિલે પૂરું કેટવોક કર્યું તેઓ અહીં શો સ્ટોપર હતી તેના બાદ તેઓ ડિઝાઈનર સંપત ચૌહાણ આવીને ઠુમકા લગાવ્યા હતા.