હોલીવુડની મશહૂર એક્ટર રિહાના પોતાના અલગ અંદાજના લીધે ખુબજ ચર્ચામાં રહે છે તેઓ હાલમાં પ્રેગ્નેટ છે તેને લઈને સોસીયલ મીડિયામાં છવાયેલ છે જણાવી દઈએ રિહાના અને એમના બોયફ્રેન્ડ રોકી જલ્દી એક બાળકના માતા પિતા બનવા જઈ રહ્યા છે એવામાં રિહાના એક્વાર ફરીથી બેબી.
બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી તેઓ જલ્દી એક બાળકની માં બનવા જઈ રહી છે રિહાના એકવાર ફરીથી હોટ અને અલગ લુકમાં બધાની સામે પહોંચી હતી રિહાના આ દરમિયાન કાળા કપડામાં જોવા મળી હતી કાળા કપડામાં રીહાનાએ પોતાના લુકને પૂરો કર્યો હતો પોતાના આ લુકને યુઝર ખુબજ પસંદ કરી રહ્યા છે.
જેમના આ ફોટા સોસીયલ મીડિયામાં ખુબજ વાઇરલ થઈ રહ્યા છે શેર કરેલ તસ્વીર જોઈને અંદાજ લગાવી શકાય છેકે રિહાના બહુ જલ્દી એક બાળકની માં બનવા જઈ રહી છે રીહાના અત્યારે પેરિસમાં પતિ સાથે મજા માણી રહી છે મિત્રો તમને કેવી લાગી રિહાનાની આ તસ્વીર તમારા વિચાર અમને કોમેંટમાં જણાવી શકો છો.