દરેક દિવસે મલાઈકા અરોડાનું નવું લુક લોકોને પરેશાન કરી દેછે એક એવું જ લેટેસ્ટ લુક એક્ટરનું સામે આવ્યું છે અહીં આ વખતે મલાઈકા નવા લુકમાં ઘરેથી બહાર નીકળી આવી હતી તેના બોલ્ડ અંદાજમાં જોવા મળી જેમાં મલાઈકાનું સ્કીન ફિટ અને આઉટફિટ ને જોઈને હેરાન છે હકીકતમાં મલાઈકાનું આ લુક એવું.
હતું કે પહેલી નજરે જોઈએ તો એવું લાગે જાણે તેન શરીર પટ કપડાંજ ન હોય આ દરમિયાન એક્ટરે પોતાના લુકને ડેનિમ જીન્સ સાથે પૂરું કર્યું હતું એવામાં મલાઈકાનો એક એવો વિડિઓ સામે આવ્યો છે જેમાં બધાની નજરો મલાઈકાથી હટીને એમની પાછળ ઉભા એક વ્યકિત પર પડી છે હકીકતમાં મલાઈકા જયારે સ્પોટ થઈ ત્યારે તેઓ.
પોતાની ગાડી જોડે પહોંચે ત્યારે એમની પાછળ એક ઉંમરલાયક કાકા ઉભા હોય છે તેઓ મલાઈકાને એકી ટહે જોઈ રહ્યા હોય છે અહીં લોકોએ મલાઈકા પર થી ધ્યાન હટાવીને એ કાકાને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું સોસીયલ મીડિયામાં આ કાકા પર લોકો અલગ અલગ વાતો લખી રહ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો.