બૉલીવુડ એક્ટર શિલ્પા શેટ્ટી હંમેશા લાઇમલાઇટમાં રહે છે શૂટિંગ શેટથી પણ તેના વિડિઓ વાયરલ થતા રહે છે પરંતુ તેની પર્સનલ લાઇફથી કેટલીક વાતો સમય સમયે મીડિયામાં વાયરલ થતી રહે છે હાલમાંજ શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુન્દ્રા રાઉટીંગ પર ગયા હતા આ દરમિયાન નો એમનો એક વિડિઓ સામે આવ્યો છે.
વિડીઓમાં રાજ કુન્દ્રાને ઓળખવા મુશ્કેલ છે જેવા શિલ્પા રાજને ગાડીમાંથી ઉતરતા જોઈ તો તેઓ પણ હસી પડી હતી જણાવી દઈએ રાજ કુન્દ્રાનો એક વિડિઓ સામે આવ્યો છે જેમાં તેઓ કાળા કલરનરના હૂંડી વાળા જેકેટમાં જોવા મળ્યા હતા રાજ કુન્દ્રા જ્યાંરથી ખરાબ વિડિઓ કેસમાં પકડાયા છે ત્યારથી.
હંમેશા મીડિયા સામે પોતાનું મોઢું છુપાવતા જોવા મળ્યા છે પરંતુ આ વખતે રાજ કુંદ્રાએ કંઈક વધુ કરી દીધું હતું કારણ કે રાજ કુંદ્રાએ ફેસ માસ લગાવેલ હતું એમનો પૂરો ચહેરો કવર હતો અને કંઈ પણ જોવા મળી રહ્યું ન હતું રાજ કુન્દ્રા જયારે ગાડીમાંથી ઉતર્યા ત્યારે એમની સાથે એમના માં સાસુમા અને એમની સાળી પણ હતી.
તેના બાદ જયારે રાજ કુંદ્રા લિપ સામે આગળ વધે છે ત્યારે બીજી ગાડીમાં આવેલ એમની મુલાકાત પત્ની શિલ્પા શેટ્ટીથી થઈ જાય છે રાજને જોઈને શિલ્પા પોતાનું હસવું રોકી શકતી નથી વિડીઓના અંતમાં પૂરો પરિવાર લિફ્ટમાં જોવા મળ્યો હતો અહીં રાજ કુન્દ્રાને આવી હાલતમાં જોતા લોકોએ ફરીથી એકવાર ટ્રોલ કર્યા હતા.