Cli

કોઠા પર બેનને જોઈને ચોકી ગયો ભાઈ ગ્રાહક બનીને પહોચ્યો અને દેહવ્યપારના નર્કમાંથી બહાર નીકાળી લાવ્યો…

Bollywood/Entertainment Story

મિત્રો આજે એક એવી વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ જેને સાંભળીને તમારી આંખોમાંથી પણ આશું આવી જશે વાત કંઈક પશ્ચિમ બંગાળની છે બંગાળની ચોવીસ પરગના જિલ્લાના એક ગામની રહેનાર સબીના 6 વર્ષ પહેલા ઘરેથી નીકળી હતી તેના વચ્ચે કારમાં આવેલા કેટલાક બદમાશોએ તેનું અપહરણ કરી લીધું હતું ન!શીલો પદાર્થ.

આપીને 3 દિવસ સુધી કોલકત્તાના એક મકાનમાં રાખવામાં આવી ત્યાં મકાનમાં તેના જેવી પણ કેટલીક અન્ય યુવતીઓ પણ હતી તેના બાદ તેને મેરઠના એક કબાડી બજારના એક કોઠા પર વેચી દેવામાં આવી સબીનાને દર્દ આપીને જબરજસ્તી દેહવ્યાપારમાં ધકેલવામાં આવી સબીનાએ ક્યારેય વિચાર્યું પણ ન હતું કે તેને આવા દિવસો પણ જોવા પડશે.

એક દિવસે સબીનાએ કોઠાની છત પરથી પોતાના ગામના એક પરિચિત વ્યક્તિને જોયો તે તેના સંબંધમાં ભાઈ પણ થતો હતો ત્યારે સબીનાનો જીવમાં જીવ આવી ગયો યુવકની નજરો પણ સબીનાને ઓળખી ગઈ એવી જગ્યાએ જોઈને યુવક હેરાન રહી ગયો યુવક મુઝફ્ફરનગરના એક એરિયામાં કામ કરતો હતો યુવક રોજ અહીં રસ્તા પર નીકળતો હતો.

યુવતીએ કોઠાના છત પરથી એક ચિઠ્ઠી નીચે યુવકની જોડે ફેંકી દીધી એમાં લખ્યું હતું કે ભાઈ આજે રાત્રે 8 વાગે ગ્રાહક બનીને મારા કોઠા પર આવજો યુવક એજ દિવસે ગ્રાહક બનીને કોઠા પર પહોંચી જાય છે ત્યારે સબીનાએ યુવકને ભાઈ કહીને બધી વાત જણાવી દીધી સાથે કહ્યું ભાઈ કંઈપણ કરીને આ નર્કમાંથી છુટકારો આપાવો યુવકે સબિનાની આપવીતી.

પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી યુવક જ્યાં નોકરી કરતો હતો એમની મદદ લઈને નજીકના પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો યુવતીની જાણકારી આપી જેના બાદ પોલિસે સબીનાને છોડાવી 20 વર્ષની સબીનાએ આ નર્કમાંથી બહાર નીકળવાની આશા છોડી દીધી હતી પરંતુ એક સુઝબુઝ અને યુવકની મદદથી આજે તેની જિંદગી બચી ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *