ટીવી શો લિસ્ટ માં પ્રથમ નંબર રહેતો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં દરેક પાત્રોને દર્શકો જોવા ખૂબ પસંદ કરે છે જેમાં બબીતાજીનું પાત્ર ભજવનાર મુનમુન દત્તા ની શોમાં એન્ટ્રી થતાં એક ગજબનું મ્યુઝિક વાગે છે જેને સાંભળીને ઘણા દર્શકોના હૃદયમાં એક અલગ જ ફીલિંગ આવે છે મુનમુન દત્તાના અભિનય ને.
જેઠાલાલ સાથે દર્શકો ખૂબ પસંદ કરે છે અભિનેત્રી મુનમુન દત્તા તારક મહેતા સો સિવાય અન્ય માધ્યમથી પણ કમાણી કરેછે તે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પણ ખૂબ એક્ટિવ રહે છે તેમાં તેના લાખો ફોલોવરછે આ વચ્ચે તે અલગ અલગ પ્રોડક્ટ ની એડ વિડીયો બનાવતી રહે છે જેના માટે પ્રોડક્ટસ મેકર એને મોટી ફી ચુકવે છે.
તાજેતરમાં મુનમુન દત્તા નો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે જેમાં એક્ટ્રેસ મુનમુન પોતાના હાથમાં સોની સિરીઝનું બ્લુટુથ સ્પીકર લઈને આવે છે અને પાર્ટી દરમિયાન પ્લે કરે છે સાથે રૂમમાં પણ પ્લે કરે છે અને જીમ ડ્રેસમાં તે વર્કઆઉટ સમયે આ સોની સ્પીકરને ચાલુ રાખીને યોગા કરતી દેખાય છે.
તેમાં તેને ઓપન હેર સાથે ફીટ આઉટ જીમ ડ્રેસ પહેરેલો હતો જેમાં તે ખૂબ જ સુંદર અને હોટ દેખાઈ રહી હતી સ્લો મોસનમાં તે કુદતા એક ક્ષણ દર્શકો એ ખુબ જ પ્લે કરી હતી તેના વિશાળ નિતંબો આશમાન અને ધરતી તરફ ઉછળી રહ્યા હતા આ જોઈને ચાહકો બેકાબુ બન્યા હતા એક યુઝરે લખ્યું કે બબીતાજી મેં.
આપકા શો ઈસ વજહસે ભી દેખને આતાહું તો એક યુઝરે લખ્યું ઈન આપકે ઝુલો મે હમારી કાયનાત બસંતીહૈ તો એક યુઝરે મુજસે શાદી કરોગી પ્લીઝ લખતા એ કોમેન્ટ નીચે ઘણા યુઝરોએ ફની કમેન્ટ કરી હતી આ કમેન્ટ પર મુનમુન દત્તા પણ સ્પર્ધ થઈ ગઈ હતી એને આ કમેન્ટ પર.
પ્રતિક્રિયા ના આપી આને થોડા કલાકો માં એને બિનજરૂરી તમામ કમેન્ટ ડીલેટ કરી મુનમુન દત્તા અવાર નવાર અનેક પ્રોડક્ટ ની જાહેરાત કરે છે પણ આ વિડીઓ એનો લોકોમાં છવાઈ ગયો હતો વાચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ બોક્સમાં કોમેંટ કરીને જણાવવા વિનંતી.