અમિતાભ બચ્ચનને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝથી જોડાયે 50 વર્ષથી વધુ થઈ ગયા છે એમના સમયમાં અમિતાભે ઇન્ડસ્ટ્રીઝને આગળ વધારવા માટે મોટું યોગદાન રહેલું છે અને અત્યારે પણ ચાલુજ છે અમિતાભની વઘતી ઉંમરથી પણ એમના અભિનયમાં કમી આવી નથી અમિતાભે એમના ફિલ્મી કરિયર દરમિયાન કેટલીયે મોટી ફિલ્મો આપી છે.
જયારે અમિતાભની કેટલીક ફિલ્મો એવી પણ છે જેમાં અમિતાભની યાદ પણ જોડાયેલી છે અમે વાત કરી રહ્યા છીએ 1983 માં આવેલી કુલી ફિલ્મની એ ફિલ્મ દરમિયાન અમિતાભ સાથે એક મોટો બનાવ બને છે આ બનાવમાં તેઓ બાલ બાલ બચે છે અમિતાભની કુલી ફિલ્મની વાત કરીએતો એ સમયની હિટ ફિલ્મ સાબિત થઈ હતી.
અમિતાભે આ ફિલ્મ માટે બહુ જોખમ ઉઠાવ્યું હતું ત્યારે અમિતાભને એટલો ઘા થયો હતો કે એ સમયના પ્રધાનમઁત્રી ઇન્દિરા ગાંધી જોઈને પણ રોઈ પડ્યા હતા તમને એ પણ જણાવી દઈએ કે ત્યારના સમયે બચ્ચન ગાંધી પરિવારને સબંધ સારો હતો જયારે અમિતાભ કુલી ફિલ્મના સેટ ઉપર ઘાયલ થયા હતા તો અમિતાભને ખબર કાઢવા ઇન્દિરા ગાંધી હોસ્પિટલ ગયા હતા.
મીડિયા રિપોર્ટ અનુસાર અમિતાભની આવી હાલત જોઈને ઇન્દિરા ગાંધીની આંખોમાંથી આંસુ આવી ગયા હતા બીજા એક મીડિયમ દાવો કરવામાં વહ્યો હતો કે ઇન્દિરા ગાંધી અમિતાભ બચ્ચનને જોઈને એટલા પરેશાન થઈ ગયા હતા કે એમણે પીડિત જોડે વિશેસ પૂજા પણ કરાવી હતી.