Cli

જોવો બોલીવુડમાં કેવું થાય છે સગાંવાદ એક્ટર કીર્તિ સનોને કર્યો મોટો ખુલાસો…

Bollywood/Entertainment Breaking

સગાંવાદના સવાલ પર મોટા મોટા સ્ટારને એવું કહેતા સાંભળ્યા હશે કે બોલીવુડમાં કોઈ ભેદભાવ વગર કામ આપવામાં આવે છે પરંતુ આ વાતમાં કેટલી સચ્ચાઈ છે તેનો ખુલાસો કીર્તિ સનોને કર્યો છે કિર્તીએ સગાવાદને લઈને બોલીવુડની ધજીયા ઉડાવી છે કીર્તિએ જણાવ્યું કે મોટી સ્ટાર બન્યા સુધી બૉલીવુડ.

વાળાએ કેટલો ખોટો વ્યવહાર કર્યો કીર્તિ અત્યારે એકથી એક હિટ ફિલ્મો આપી રહી છે કીર્તિની ગઈ ફિલ્મ મિમિ લોકોને ખુબજ પસંદ આવી હતી બધા સ્ટારને પાછળ છોડીને કીર્તિ નંબર વન સ્ટાર બનવાની તૈયારીઓમાં છે એવામાં એક ઇન્ટરવ્યૂમાં કીર્તિએ જણાવ્યું છે એમને બોલીવુડમાં કઈ રીતે પરેશાન કરવામાં આવતા હતા.

બૉલીવુડ બબલને આપેલ ઇન્ટરવ્યૂમાં કીર્તિએ જણાવ્યું કે એમણે શરૂઆતમાં કેટલાય ઓડિશન આપ્યા આ ઓડિશન નવા એક્ટરને નવી ફિલ્મોમાં કાસ્ટ કરવામાં લેવામાં આવતા હતા પરંતુ એજ રોલ માટે કોઈ સ્ટારકિડને સાઈન કરવામાં આવતા હતા કીર્તિએ કહ્યું ત્યારે બહુ દુઃખ થતું હતું લાગતું હતું અમને રોલ આપવોજ ન હતો તો ફિલ્મ માટે ઓડિશન કેમ લીધું.

કીર્તિ એવી એકલી એક્ટર નથી જેને બૉલીવુડ પર સગાંવાદનો આરોપ લગાવ્યો હોય કાર્તિક આર્યન શુશાંતસિંહ રાજપૂત અને નવસુદ્દીન સિદ્દીકી જેવા મોટા સ્ટાર પણ આ બધી પરેશાનીઓ નો સામનો કરી ચુક્યા છે પરંતુ શુશાંતના નિધન બાદ દર્શકોમાં થોડો બદલાવ આવ્યો છે છેલ્લા એક બે વર્ષથી કેટલાય મોટા સ્ટાર કિડની ફિલ્મો ફ્લોપ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *