ફિલ્મોની થોડી બ્રેક બાદ રવિ તેજા ફરીથી એકવાર એકવાર ધમાકેદાર ફિલ્મ લઈને આવ્યા છે એમની ફિલ્મ ખિલાડી ગઈકાલે શુક્રવારના રોજ પુરા ભારતમાં રિલીઝ કરવામાં આવી અહીં ફિલ્મને મળતો ઝૂલતો સહકાર મળી રહ્યો છે ફિલ્મને સાઉથમાં જબજસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે જણાવી દઈએ રવિ તેજાની ખિલાડી.
ફિલ્મને પહેલા દિવસે બૉક્સઓફિસ કમાણી લગભગ 7 કરોડની કમાણી કરી છે અહીં આંકડા મીડિયા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ આ ફિલ્મે આંધ્રપ્રદેશ અને તેલંગાણાના રાજ્યોમાં રાજ્યોમાં સારું પ્રદર્શન કર્યું છે એવામાં આ આંકડા સારા માનવામાં આવી રહ્યા છે જયારે નોર્થ ઇડડિયાના.
આંકડા હજુ બાકી છે જણાવી દઈએ રવિ તેજાએ આ પહેલી વાર હિન્દી માર્કેટમાં પગ મુક્યો છે એવામાં બધાની જનરો છેકે ફિલ્મ કેવું પ્રદર્શન કરે છે રવિ તેજાની આ સીધી ટક્કર બૉલીવુડની ગહેરાઈયા અને બધાઈથી થઈ રહી છે હવે જોવાનું રહ્યું એમાંથી કઇ ફિલ્મ બાજી મારે છે તમારું શું કહેવું છે મિત્રો આ બાબતે.