Cli
જુવો કેવી હાલત થઈ ગઈ છે સલમાન ખાનની પહેલી અભિનેત્રી ની, 50 વર્ષની ઉંમરે ઓળખવી મુશ્કેલ બની...

જુવો કેવી હાલત થઈ ગઈ છે સલમાન ખાનની પહેલી અભિનેત્રી ની, 50 વર્ષની ઉંમરે ઓળખવી મુશ્કેલ બની…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાન પોતાના ફિલ્મી કેરિયરમા ઘણી બધી અભિનેત્રીઓ સાથે કામ કરી ચૂક્યા છે સલમાન ખાને ઘણી બધી અભિનેત્રીઓ બોલીવુડ ડેબ્યુ કરાવી તેમનુ કેરીયર ચમકાવવામા મહત્વની ભૂમિકા ભજવી છે પરંતુ આપ શું જાણો છો સલમાને પહેલી વાર કઈ અભિનેત્રી સાથે.

પોતાના બોલીવુડ કેરીયરની શરુઆત કરી હતી જણાવીએ કે સલમાનખાન ની પહેલી અભિનેત્રી નું નામ હતું ભાગ્યશ્રી જેમની જોડી દર્શકોને ખુબ પસંદ આવી હતી અને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ આ જોડીને ખુબ પસંદ કરવામાં આવી હતી સાલ 1989 માં સુરજ બતજાત્યા ની ફિલ્મ મેને.

પ્યાર કિયા માં સલમાન ખાન અને ભાગ્યશ્રી ની જોડી દર્શકોને ખુબ પસંદ આવી હતી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખુબ લાંબો સમય ચાલી હતી ફિલ્મ નુ કબુતર જા જા સોગં હજુ સુધી દર્શકો ભુલી શક્યા નથી જે ફિલ્મ માં સલમાન ખાન અને ભાગ્યશ્રી ની લવસ્ટોરી ખુબ જ દર્શકોએ પસંદ કરી હતી.

આ ફિલ્મ માં દમદાર અભિનય થકી ભાગ્યશ્રી ને બોલિવૂડ માં ઘણી ફિલ્મોમાં અભિનય કરવાનો મોકો મળ્યો પરંતુ બે ચાર ફિલ્મ બાદ તેને પતિ સાથે ઘરેલુ જીવન જીવવાનું નક્કી કર્યું અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થી વિદાય લીધી સલમાન ખાન આજે પોતાના 57 વર્ષે પણ બોલિવૂડમાં લગાતાર હીટ ફિલ્મો આપી રહ્યા છે.

તો તાજેતરમાં અભિનેત્રી ભાગ્યશ્રી 50 વર્ષની ઉંમરે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી ઓપન હેર લાઈટ મેકઅપ વાઈટ સ્પોટ ટીસર્ટ માં ભાગ્યશ્રી ને જોતા મિડીયા અને પેપરાજી તેમની તસવીરો લેવા લાગ્યા ભાગ્યશ્રી એ પણ મિડીયા અને પેપરાજી સામે ઘણા.

પોઝ આપ્યા ઢળતી ઉંમરે પણ ખુબ જ સુંદર અને આકર્ષક અંદાજમા તે દેખાઈ રહી હતી ભાગ્યશ્રી ભલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નથી પરંતુ સલમાન ખાન સાથે અવારનવાર પાર્ટી અને ઇવેન્ટમા જોવા મળે છે આજે પણ સલમાન ખાન ના ઘેર કોઈપણ પ્રસંગો માં ભાગ્યશ્રી ને આમંત્રીત કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *