ભારત દેશની પવિત્ર ભૂમિ પર એવું જોવા મળે છે જેમાં હિન્દુ મજાર પર માથું ટેકવી દેછે અને એક મુસલમાન ભગવાન શ્રીરામ ની પૂજા કરે છે વિવિધ સંસ્કૃતિ વિવિધ ધર્મમાં એકતાનો સમન્વય એટલે ભારત આ ઘટના જાણીને આપને ગર્વ થશે કે આપણે એવા ભારત દેશમાં રહીએ છીએ જ્યા દરેક ધર્મનું સન્માન થાય છે તાજેતરમાં રામાનંદ સાગરની.
રામાયણ માં ભગવાન શ્રી રામ નું પાત્ર ભજવનાર અભિનેતા અરુણ ગોવીલ એરપોર્ટ પર જોવા મળ્યા હતા તેમનું પોતાનું નજર સામે જોઈને લોકો ખૂબ પ્રભાવિત થઈ ગયા હતા 36 વર્ષો બાદ પણ અરુણ ગોવિલ ની છબી આજે પણ લોકોના દિલમાં ભગવાન શ્રીરામ ની છપાઈ ગઈ છે શું હિન્દુ શું મુસલમાન તે દરેક વ્યક્તિ માટે ભગવાન રામની સમાન છે.
એરપોર્ટ પર એવું જ થયું એક મુસ્લિમ વ્યક્તિ એરપોર્ટ પર અરુણ ગોવીલને જોઈને એટલો ખુશ થઈ ગયો કે તેના ચહેરા પર એક સેકન્ડ માટે પણ મુસ્કાન ગઈ નહીં અને તેઓએ પોતાની પત્ની અને બાળકો પાસે જઈને કહ્યું કે તે ફટાફટ અરુણ ગોવિલ પાસે ફોટો પડાવવા ઉભા રહી જાય એ સમયે એ મુસ્લિમ વ્યક્તિ ના ચહેરા પર.
એટલી ખુશી છલકાઈ રહી હતી જાણે તેને ભગવાન શ્રીરામને જોઈ લીધા હોય અને તેને પોતાના બાળકો અને પત્નીને અરુણ ગોવિલ પાસે ઉભા રાખીને ઘણી તસવીરો ક્લિક કરી આ દરમિયાન આ મુસ્લિમ પરીવાર ના ચહેરા પર એક લાગણીના ભાવો જોવા મળતા હતા આ દ્રશ્ય માત્ર આપણા.
દેશ ભારતમાં જ જોવા મળે છે જ્યાં મજાર પર હિન્દુ માથું ટેકવે અને પોતાના ખંભા પર ગણપતિ ને લઈ મુશલમાન ફેરવે એરપોર્ટ પર જેટલા પણ લોકો હતા તે જોઈને ગર્વ અનુભવી રહ્યા હતા કે આપણે એવા દેશમાં રહીએ છીએ જ્યાં દરેક ધર્મ અને સંસ્કૃતિને આવરીને ખૂબ પ્રેમ આપવામાં આવે છે.