એક ચોંકાવનાર બનાવ સામે આવી રહ્યો છે જૂનાગઢની એક યૂઝતીએ ઝે!રી દવા પી લીધી અને ત્યારબાદ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી તેથી ત્યાંની પોલીસે તાત્કાલિક વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી યુવતીની પાસેથી જાણવા મળ્યું કે જૂનાગઢના ભુવા જાણીતા સૂરજ સોલંકીએ.
10 મહિના સુધી યુવતી પર દુસ્કર્મ આચર્યું છે અહીં યુવતીએ એક સુ!સાઇડ નોડ લખીને સોસીયલ મીડિયામાં વાઇરલ કરી હતી જે સુસાઇડ નોટમાં સુરજે ગર્ભ રાખી દીધાનો ઉલ્લેખ જોવા મળ્યો હતો અહીં યુવતીએ નોટમાં લખ્યું હતું કે તેઓ 10 મહિના પહેલા સુરજભાઈ લાખાભાઇ સોલંકી અંતગ પ્રશ્ન જોડાવા ગયા હતી.
એ સમયે ભુવાજી સુરજ સાથે કોન્ટેક થયો હતો અને સુરજે કહ્યું હતું કે તેઓ મારી સાથે લગ્ન કરશે મને અંધારામાં રાખીને મારી સાથે 10 મહિના શો!ષણ કર્યું હતું આ દરમિયાન હું પ્રેગ્નેટ થઈ હતી અને ગ!ર્ભપાત કરાવીને છેલ્લા એક મહિનાથી મૂકીને ચાલ્યો ગયો હતો સુરજે મારી સાથે ઘરવાળી જેવો સબંધ રાખી ફોટો પણ વાઇરલ કર્યા હતા.
સૂરજના માણસો સંજયભાઈ સોવલીયા અને ગુંજન જોશી મને બદનામ કરે છે હવે મારી જોડે બીજો કોઈ રસ્તો નથી એટલે મારી હવે ખુદખુશી સિવાય કોઈરસ્તો નથી આ સુ!સાઇડ નોટ પોલીસના હાથે લગતા આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મિત્રો તમે શું કહેશો આ ઘટના વિશે અમને કોમેંટમાં જણાવી શકો છો.