જેટલા શાહરુખ ખાન બોલીવુડમાં લોકપ્રિય છે એટલા એમના બાળકો પણ ખુબ લોકપ્રિય છે જણાવી દઈએ ગયા દિવસોમાં શાહરુખના પુત્ર આર્યન ખબરોમાં છવાયા હતા પરંતુ હાલમાં એમની પુત્રી સુહાના ખાન સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની રહી છે હાલમાં તેની કેટલીક તસ્વીર અને વિડિઓ પણ સામે આવી છે.
હકીકતમાં સામે આવેલ વિડીઓમાં સુહાના ખુદને મીડિયાથી છુપાવતા જોવા મળી હતી ત્યાં સુધી કે એમના બોડીગાર્ડ પણ તેને મીડિયા સામે આવવા દઈ રહ્યા ન હતા હવે તેની પાછળનું કારણ શુંછે એતો સુહાના જાણે પરંતુ સુહાના મીડિયા સામે પોઝ આપવા પહોંચી ન હતી એમના બોડીગાર્ડ પણ ફોટો લેવા રોકી રહ્યા હતા.
સુહાના ખાનના લુકની વાત કરીએ તેણીએ વાઈટ ટોપ અને બ્લેક પેન્ટ પહેર્યું હતું જેમાં તેઓ સુંદર લાગી રહી હતી સુહાના અહીં ટાઈટ ટોપ સાથે જોવા મળી તેના આ ફોટો અને વિડિઓ સામે આવતા લોકોએ તેને પસંદ કરી હતી જયારે કેટલાક લોકોએ સુહાનાને ટ્રોલ પણ કરી હતી વાચકમિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો.