બોલીવુડ ફિલ્મ અભિનેત્રી અને સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન જેવોએ 2017 માં ફિલ્મ કેદારનાથ ડેબ્યુ કર્યું હતું તે બદલ એમને ફિલ્મ ફેર ફીમેલ ડેબ્યૂ એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો ત્યારબાદ 2021 માં ફિલ્મ અતરંગીમાં અક્ષય કુમાર સાથે પણ દેખાય હતી થોડી ઘણી ફિલ્મો અભિનય થકી ખૂબ જ ફેમસ બનેલી.
અભિનેત્રી સારા અલી ખાન અને તાજેતરમાં એક વિડીયો ખૂબ વાયરલ થયો છે એમાં સારા અલી ખાન એક રેસ્ટોરન્ટની બહાર સ્પોર્ટ થઈ હતી જેમાં એ ન!સાની હાલતમાં હોય એમ જણાતું હતું અસંતુલિત ચાલ સાથે તેને ગેટ ઉપર ઉભેલા સિક્યુરિટી ગાર્ડના નીચેના ભાગે સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
સિક્યુરિટી ગાર્ડ પણ સ્પર્ધ થઈ ગયો હતો જે વિડિયો જોતા સારા અલી ખાનને સોસીયલ મીડિયામાં લોકોએ ખૂબ ટ્રોલ કરી હતી અને એના ચારિત્ર્ય અને સંસ્કારો ઉપર ઘણા સવાલો કર્યા હતા અને એની આ વાહિયાત હરકતો ઉપર ટીકાઓ પણ કરી હતી સાથે લોકોની કોમેન્ટ મુજબ સારા.
અલી ખાન ન!સેડી ઘમંડી અને પૈસા ના જોરે લોકોને હેરાન કરી રહી છે એવું પણ જણાવ્યું હતું અભિનેત્રીના ફિલ્મી કેરિયરમાં આવી હરકતો બદલ ઘણો બધો ફરક પડી શકે પરંતુ સારા અલીખાને આ વિષય પર કોઈ પ્રતિક્રિયા નહોતી આપી કે સિક્યુરિટી ગાર્ડની માફી પણ નહોતી માંગી.
સારા અલી ખાન ફિલ્મી દુનિયા સાથે સોશિયલ મીડિયામાં પણ ખૂબ એક્ટિવ રહે છે તે પોતાના હોટ ફોટોગ્રાફ્સ ચાહકોની વચ્ચે મુકતી રહે છે અને ચાહકો પણ એને ખૂબ પસંદ કરે છે એ વચ્ચે એનો આ વિડીયો વાયરલ થયો છે વાચકમિત્રો સારાની આ હરકત પર તમે શું કહેશો કોમેંટમાં જણાવી શકો છો.