Cli
શું તમે જાણો છો કરોડોની સંપત્તિની માલિક છે સપના ચૌધરી, પ્રોપર્ટી જાણીને તમારા હોશ ઉડી જશે...

શું તમે જાણો છો કરોડોની સંપત્તિની માલિક છે સપના ચૌધરી, પ્રોપર્ટી જાણીને તમારા હોશ ઉડી જશે…

Bollywood/Entertainment Breaking

હરિયાણોની સુપરસ્ટાર ડાન્સર સપના ચૌધરી પોતાની કાતિલ અદાઓ અને કમરના લચકા લેતા ડાન્સ થકી આજે ઇન્ટરનેશનલ સ્ટાર બની ગઈ છે સપના ચૌધરી પોતાના ટેલેન્ટ અને મહેનતના જોરે આજે ઇન્ડસ્ટ્રીમાં ખૂબ મોટું નામ કમાઈ છે ફક્ત નામ નહીં પરંતુ એક બ્રાન્ડ બની ગઈ છે આવું આપણે જાણીએ સપના ચૌધરીની જીવન લાઈફ સ્ટાઈલ વિશે.

સપના ચૌધરી પોતાના ડાન્સ સિવાય સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહેછે એ પોતાના જીવનની ઘણી બધી બાબતો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે સપના ચૌધરી એક તાજેતરમાં ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે એને શરૂઆતમાં આર્થિક તંગીનો ખૂબ સામનો કરવો પડ્યો હતો આજે એની પાસે કરોડો રૂપિયાની પ્રોપર્ટી છે.

દિલ્હીના નફજલગઢ વિસ્તારમાં એને ખૂબ સુંદર અને આલિશાન બંગલો ખરીદ્યો છે જેના ગાર્ડનની અને બંગલા ની તસ્વીરો પણ સોશિયલ મીડિયામાં અપલોડ કરી છે એની પાસે 50 કરોડથી પણ વધારે સંપત્તિ છે સપના ચૌધરી પાસે ગાડીઓની પણ હારમાળા છે જેમાં ઓડી q7 સાથે bmw7 જેવી ગાડીઓ પણ સામેલ છે.

સપના ચૌધરી હાલમાં પોતાના એક ડાન્સ શો માટે 25 થી 30 લાખ રૂપિયા ફી ચાર્જ કરે છે સપના ચૌધરી આજે સેલિબ્રિટી સ્ટાર બની ગઈ છે પછી એક એમના સોંગ આવતા રહે છે તાજેતરમાં સોંગ એક છોરા મેરી જાન સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યું છે આપને આ માહિતી કેવી લાગીએ જરૂર જણાવજો પસંદ આવી હોય તો શેર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *