Cli
sanny angri for father

ડાયરેક્ટરે જયારે ધર્મેન્દ્રની નીવસ્ત્ર ફિલ્મ બનાવી ત્યારે સની દેઓલે એવી મજા ચખાડી કે…

Bollywood/Entertainment Story

ફિલ્મ બેતાબથી એમનું ફિલ્મી કરિયર શરૂ કરવા વાળા સનિ દેઓલ ભલે અત્યારે બૉલીવુડ ફિલ્મોમાં નથી દેખાતા પરંતુ એમનું વર્ચસ્વ આજે પણ રહેલું છે સનિ દેઓલ એમ ના દમદાર ડાયલોગના લીધે ફેમસ હતા જેમનો ગુસો જેટલો ફીમોમાં જોવા મળતો એટલાજ રિયલ લાઈફમાં શાંત સ્વભાવના છે પરંતુ એમને ગુસ્સો આવે તો કોઈને નથી છોડતા.

મિત્રો સનિ દેઓલ એમના પિતા ધર્મેન્દ્રની બહુ ઈજ્જત કરે છે ધર્મેન્દ્રએ બીજા લગ્ન કર્યા ત્યારે વાત આવી હતી કે સનિ દેઓલ એમનાથી નારાજ રહે છે પરંતુ આ વાત એકદમ ખોટી નીકળી કારણ કે એકવાર સનિ દેઓલને જયારે વાત મળી કે એમના પિતા ધર્મેન્દ્ર એડ!લ્ટ ફિલ્મોમાં કામ કરેછે તો એમના પિતા માટે મોટા ડાયરેકટરને ખખડાવી નાખે છે.

આ વાતમાં એવુંછે કે એ સમયે ધર્મેન્દ્રએ એક ફિલ્મ સાઈન કરી હતી જે કાંતિ શાહની હતી જેમાં ધર્મેન્દ્રને કહેવામાં આવ્યું કે એમને સીનમાં એક ઘોડો ચલાવવાનો છે એટલા માટે એમના શરીર ઉપર તેલ લગાવવું પડશે ત્યારે એમને મસાજ કરાવવાનું કહ્યું આ વાતમાં ધર્મેન્દ્ર પણ માની ગયા એમને એમ કે એકશન શિન શૂટ થવાનો છે.

પરતું કાંતિ શાહે ધર્મેન્દ્ર સાથે દગો કર્યો તેલ લગાવવાના બહાને ધર્મેન્દ્રના નજીકના શિન લઈ લીધા કાંતિ શાહે એ શિન બોડી ડબલ યુઝ કરીને એ!ડલ્ટ ફિલ્મનો શિન બનાવી દીધો આ વાતની ધર્મેન્દ્રને ખબર પણ નતી પરંતુ લોકોએ સનિ દેઓલને આ વાતને લઈને પૂછવાનું શરૂ કર્યું આ ખબર પડતાજ સનિ દેઓલનું મગજ આસમાને પહોંચી ગયુ.

પહેલા તો કાંતિ શાહને સનિ દેઓલે પોતાના ઘરે બોલાવી લીધા સનિ દેઓલે કાંતીને કીધું કે આ ફિલ્મ તમામ થિએટરમાંથી હટાવી લે નહીતો કાનૂની કાર્યવાહી કરીસ અને ગુસ્સામાં તાડુક્યા શનિ દેઓલનું ગુસ્સા વાળું રૂપ જોઈને કાંતિ શાહ ડરી ગયા અને ફિલ્મ હટાવી લેવામાં આવી એ સમયે સનિ દેઓલ પહેલી વાર એટલા ગુસ્સામાં આવ્યા હતા આ જોઈને લોકો દંગ રહી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *