બૉલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં સંજય દત્તનો અલગજ રુઆબ જોવા મળે છે તેઓ ફિલ્મોમાં જેટલા હિટ માનવામાં આવે છે એટલીજ એમની પર્શનલ લાઈફ પણ હાઈલાઈટ રહી છે સંજય દત્તનો સંબંદ હંમેશા વિવાદોથી રહ્યો છે સાથે એમની પર્શનલ જિંદગીથી જોડાયેલ અનેક કિસ્સા જાણીતા છે સંજય દત્ત એક દિલફેક આશિક પણ છે જમાં અભિનેત્રીઓજ નહીં પરંતુ એક વાર એરહોસ્ટથી પણ પ્રેમમાં પડી ચુક્યા છે.
આ વાત એ સમયની છે જયારે સંજય દત્તને રોકી ફિલ્મથી ખુબજ લોકપ્રિયતા મળી હતી આ ફિલ્માં સફળતા પણ મળી અને પછી નામ ફિલ્મ ઓફર થઈ ત્યારે તેના શુટીંગ માટે તેઓ ફિલીફિન્સ ગયા સંજય દત્તને ફિલિપીન્સમાંજ શા નામની એક છોકરીથી પ્રેમ થઈ જાય છે સંજય દત્ત આની સાથે એકદમ નજીક આવી ગયા હતા શા એક એરહોસ્ટ હતી.
સંજય દત્ત શા જોડે લગ્ન કરવા માંગતા હતા પરંતુ સંજય દત્તની એક શર્તને કારણે શાએ લગ્ન કરવાની ના પડી દીધી આ વાતનો ખુલાસો યાસિર હુસેને એમની પુસ્તકમાં કર્યો હતો જેમાં સઁજય દત્તની એક સરત હતી જેમાં લગ્ન પછી તેનું કરિયર છોડીને પોતાનું ઘર સાંભળે પરંતુ આ વાત શાને યોગ્ય ના લાગી અને શા સંજય દત્તથી અલગ થઈ ગઈ.
આ પુસકમાં યાસિર હુસેન લખે છેકે સંજય દત્ત એવું ઈચ્છતા હતાકે તે એનું કરિયર છોડી અને તેનીં સાથેજ રહે પરંતુ શાને લાગ્યું કે સંજય દત્ત સાથે એનું કોઈ ભવિષ્ય નથી અને પછી સંજય દત્ત રિચા શર્મા સાથે રિલેશનશીપમાં આવે છે રિયાને પણ સંજય દત્ત એજ કરિયર છોડવાની શરત મૂકે છે ત્યારે રિયા આ વાત સ્વીકાર કરે છે અને બન્ને લગ્ન કરે છે પરંતુ એમનું લગ્નજીવન બે વર્ષજ ટકે છે અન્ય અભિનેત્રીઓ સાથે પણ સંજય દત્ત રિલેશનશિપમાં આવી ચુક્યા છે.