Cli
તલાક ના વિવાદ વચ્ચે સાનિયા મિર્ઝા એ આપી ચોંકાવનારી પોસ્ટ, ફેન્સ ચોંક્યા...

તલાક ના વિવાદ વચ્ચે સાનિયા મિર્ઝા એ આપી ચોંકાવનારી પોસ્ટ, ફેન્સ ચોંક્યા…

Bollywood/Entertainment Breaking

ભારતીય ટેનીસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક નુ લગ્ન જીવન વિવાદોમાં જોવા મળે છે એવી પણ ખબરો સામે આવી હતી કે બંને વચ્ચે તલાક પણ થઈ ગયા છે આ દાવો કોઈ બીજાએ નહીં પરંતુ શોએબ મલિક ના નજીકના મિત્રએ કર્યો હતો પાકિસ્તાની મીડિયા રિપોર્ટ.

અનુસાર પાકિસ્તાની એક્ટ્રેસ આયેશા સાથે શોયેબ ના આડેતર સંબંધોને કારણે બંને તલાક લેવા સુધી પહોંચી ગયા હતા આ વચ્ચે તાજેતરમાં સાનીયા મિર્ઝા ની ઈન્સ્ટાગ્રામ પોસ્ટે બધાને ચોંકાવી દીધા છે સાનિયા મિર્ઝા એ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ટોક શો ની ડીટેલ શેર કરી છે ટોક શો નું નામછે ધ મિર્ઝા મલીક શો જેમાં.

સાનીયા સાથે શોયેબ ની તસવીરો છે આ શો ના એપીસોડ પણ અગાઉ આવી ચુક્યા છે જેની લીકં પહેલી વાર સાનીયા મિર્ઝા એ શેર કરી છે આ પહેલા શોયબ મલિકે આ એપીસોડ ની લીકં શેર કરેલી હતી આ શો એક પાકિસ્તાની ચેનલ પર દેખાડવામાં આવી રહ્યો છે તલાક ની વાત પર શોયેબ મલીકે જણાવ્યું હતું કે આ તેમનો વ્યક્તિગત મામલો છે તેમને.

પ્રશનલ લાઈફ માં એકલા છોડી દેવા જોઈએ આ મામલે સાનિયા મિર્ઝા પણ મૌન રહી હતી બંને એ 12 એપ્રીલ 2010 માં ભારત હૈદરાબાદ માં નિકાહ કર્યા હતા અને પાકિસ્તાન પહોંચી ને લગ્ન ની પાર્ટી નું આયોજન કર્યુ હતુ લાંબા સમય બાદ બંને વચ્ચે તલાક ની ખબરો પણ સામે આવી હતી એ વચ્ચે સાનીયા શોયેબની સાથે છે એ પોસ્ટમાં દેખાઈ આવતા લોકો હેરાન રહી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *