સમીર વાનખેડે અને એમની ફેમિલીએ કહ્યું હતું કે તેઓ એક હિન્દૂ સમાજમાંથી આવે છે અને તેઓ હિન્દૂ ધર્મને માને છે ત્યારે તે વાતને જૂઠી કહી રહ્યોછે આ એક યુવક આ યુવક સમીર વણખેડેનો સબંધીછે આ યુવક એછે જેણે સમીર વાનખેડેના પહેલા લગ્ન કરાવ્યા હતા મતલબ જે કાઝીએ સમીર વણખેડેના લગ્ન ડોક્ટર શબાના સાથે કરાવ્યા હતા.
હવે આ કાઝી સામે આવ્યો છે જેમણે ઇન્ટરવ્યૂ આપીને કહ્યું હતું કે જયારે મેં લગ્ન કરાવ્યા હતા ત્યારે બિલકુલ મુસ્લિમ રીત રિવાજ મુજબ લગ્ન કરાવ્યા હતા જેમાં દુલ્હાનું નામ સમીર હતું અને દુલહનનું નામ સાબાના હતું અને દુલ્હાના પિતાનું નામ દાઉદ હતું આ દાવો કરનાર કાઝીનું નામ મુઝમીર અહેમદ છે.
આ કાઝીનો દાવો છેકે 2006 માં સમીર વાનખેડેના ડોક્ટર શબાના સાથે પહેલા લગ્ન કરાવ્યા હતા નિકાહ સમયે સમીર વાનખેડે મુસ્લિમ હતા અને મુસ્લિમ રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા અને તેઓ ક્યારેય બિન મુસ્લીમના લગ્ન નથી કરાવતા એવું એમનું માનવું છે વધુમાં આ કાઝીએ જણાવ્યું હતું કે સમીર ખેડે આવ્યા હતા.
કાઝીનું કહેવું છે સમીર વાનખેડે આવીને કહ્યું હતું કે તેઓ મુસ્લિમ છે અને પિતા પણ મુસ્લિમ છે અને તે રીતરિવાજ મુજબ લગ્ન કરવા છે તેવો દાવો આ કાઝીએ કર્યો છે સામે સમીર વાનખેડેની બીજી પત્ની ક્રાંતિ રેડકરે કહ્યું કે અમે હિન્દૂ છીએ અને હિન્દૂ રીતિ રિવાજમાં માનીએ છીએ એવામાં આ ખુલાસો થયોછે તે સમીર વાનખેડેને લઈને ચોંકાવનારો છે.