બોલીવુડ સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાન લગ્ન તો કરવા માગતા નથી પરંતુ સેરોગેસી થી બાપ બનવાની ચાહ જરૂર ધરાવેછે આ વચ્ચે એમનું સ્વપ્ન ટુટી ગયુ છે એમને ખુબ દુઃખ પહોંચ્યું છે સેરોગેસીથી માતા પિતા બનવાનું ચલણ વર્ષોથી ચાલ્યું આવે છે શાહરુખ ખાન નો દીકરો એબ્રાહમ સેરોગેસી થી જ જન્મો છે.
તો આમીર ખાનનો દિકરો આઝાદ પણ સેરોગેસી થી જન્મ્યો છે શિલ્પા શેટ્ટી એકતા કપૂર પ્રિયંકા ચોપડા જેવા ઘણા કલાકારો પણ સેરોગેસીના માધ્યમથી માતા પિતા બન્યા છે પરંતુ સલમાન ખાન તુષાર કપૂર ની જેમ સિગંલ પિતા બનવા માંગે છે સાલ 2017માં ટાઈમ ઓફ ઈન્ડિયા માં રિપોર્ટ છાપવામાં.
આવ્યો હતો કે આવનારા વર્ષોમાં સલમાન ખાન સેરોગેસીની મદદથી પિતા બનશે પરંતુ તાજેતરમાં સાઉથ અભિનેત્રી નયન તારા અને વિજ્ઞેસ જેવો સેરોગેસી ની મદદથી માતાપિતા બન્યા હતા એમના પર તપાસ કમીટી લાદવામાં આવી છે ભારતમાં ડીસેમ્બર 2021 માં સેરોગેસી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
જે જાન્યુઆરી 2022 માં લાગુ થયો હતો જે નિયમો મુજબ પૈસાથી સેરોગેસી કોઈ કરાવી શકે નહીં આ નિયમો ના કારણે સલમાન ખાન મુશીબતમા આવ્યા છે એમને જીવનમાં ઘણુ પ્રાપ્ત કર્યું પણ પિતા બનવાનું સ્વપ્ન અધુરું રહી ગયું છે વાચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેંટ કરી જણાવવા વિનંતી.