સલમાન ખાનના જીજા આયુષ શર્મા જેઓ સલમાન ખાન સાથેફિલ્મ અંતિમમાં જોવા મળ્યા ફિલ્મ અંતિમમાં સલમાન અને આયુષ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી અહીં ફિલ્મમાં સલમાન ખાન કરતા આયુષ શર્માનો અભિનય લોકોએ ખુબ પસંદ કર્યો આયુષ સાઈડ એક્ટર હતા છતાં લોકોએ તેમનો અભિનય ખુબજ પસંદ કર્યો હતો.
જણાવી દઈએ હમણાં આયુષ શર્મા એક ફિલ્મ સેટમાં ચાલુ શુટિંમાં જયારે થોડી વાર ફ્રી પડે છે ત્યારે એમના મોબાઈલમાં એક લોન આપનાર યુવતી ફોન કરે છે ત્યારે આયુષ પણ મજાકના મૂડમાં હોય તેમ યુવતી જોડે વાત કરે છે યુવતી કહે છે સાહેબ ત્રણ લાખની લોન લઈ લો ત્યારે આયુષ કહે છે મેડમ ત્રણ લાખમાં શું થાય વધુ આપો.
અહીં યુવતીને આયુષ મજાકના મૂડમાં વાત કરતા હોય છે સામે યુવતી કહે છે સર તમારે લોન લેવી છેકે ત્યારે આયુષ અને સાથી કલાકાર હસી પડે છે અને કહે છે મેડમ ખાલી ટાઈમ પાસ કરું છું તેમ કહીને ફોન કટ કરી નાખ્યો જેનો વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વર્લ થઈ રહ્યો છે જણાવી દઈએ આયુષ શર્મા આવનાર ફિલ્મ કભી ઈદ કભી દિવાળીમાં જોવા મળશે.