સ્ટાર લોકોને થિએટરમાં તો ફેન્સ અને ઓડિયન્સ ખચાખચ ભરેલા જોઈએ છે પરંતુ થિએટરની બહાર અથવા પર્શનલ લાઈફમાં જો કોઈ ફેન્સ મળી જાયછે તો સ્ટાર લોકો પોતાનું એટિટ્યૂડ બતાવતા હોય છે અને બોલીવુડમાં આવી સેલિબ્રિટીઓ છે જેઓ ફેન્સ સામે પોતાનું એટિટ્યૂડ બતાવતા હોય છે.
જેમાં સલમાન ખાન અને જોન અબ્રાહમ જેવા અભિનેતાઓનો સમાવેશ થાય છે સલમાન ખાનની કેટલીયે વિડિઓ વાઇરલ થયેલ છે જેમાં ફેન્સને ધક્કા માર્ટા હોય તો ક્યારેક મોબાઇલ લઈને ફેંકી દીધો હવે સલમાનની એક વધુ વિડિઓ સામે આવ્યોછે આ વિડીઓમાં સલમાંન ઉભા છે જેમનીબાજુમાં એક ફેનછે તે ફોટો ક્લીક કરાવવા માંગતા હોય છે.
પરંતુ સલમાન બે ગજનું અંતર રાખવાનું કહે છે ફેન થોડો વધુ નજીક આવે છે ફોટો ખીંચવાની કોશિશ કરે છે સલમાન હાથથી વધુ દૂર જવાનો ઈશારો કરે છે અને એટલો આગળ મૂકી દેછે કે ફેનનો સલમાન સાથે ફોટો ઠીકથી ના પડી શકે અત્યરના દિવસોમાં સેલ્ફી લેવાનો ટ્રેન્ડ છે સ્વાભાવિક છે ફેન સેલ્ફી લેવા માંગતો હોય.
પણ સલમાને તે ફેનને એટલો દૂર કરી દીધો કે એવું લાગી રહ્યું છેકે ફેને સલમાન સાથે ફોટો નથી ખીચાવ્યો પણ સલમાનની ફેન પાછળ અને સલમાન આગળ એ રીતે ફોટો લીધો હોય આજ કારણ છે સલમાનના આ એટિટ્યૂડના કારણે સોસીયલ મીડિયામાં લોકો ભડકી ઉઠ્યા છે જેના લીધે સોસીયલ મીડિયામાં લોકોએ સલમાનને ટ્રોલ કર્યો હતો.