સલમાનખાન કોઈ પહેચાનના મોહતાજ નથી ફક્ત ભારત જ નહીં પરંતુ વિદેશમાં પણ સલમાન ખાનની સારી ફેન ફોલોવિંગ છે એવામાં સલમાન સાથે એક એવો કિસ્સો થયો જ્યાં એક શખ્સે સલમાનને ઓળખ્યો જ નહીં અને ખુદ સલમાને સામેથી પોતાની ઓળખાણ આપવી પડી કદાચ સલમાન સાથ વર્ષોમાં પહેલી.
વાર થયું હશે કારણ કે સલમાન ખાન ફિલ્મોમાં ન આવ્યા ત્યારથી તેઓ લોકપ્રિય હતા કારણ કે પિતા સલીમ ખાનનું ઈન્ડસ્ટ્રીઝમાં બહુ મોટું નામ છે પછી સલમાન ખુદ સ્ટાર બની ગયા પછી પુરી ફેમિલીને એમના નામથી જણવા લાગ્યા પરંતુ એવું કોણ છે જેઓ સલમાનને ન ઓળખી શક્યું જ્યાં સલમાને ખુદ ઓળખાણ આપપી પડી.
હાલમાં સલમાનને રિયાઝમાં એક ઇવેન્ટ દરમિયાન સન્માનિત કરવામાં આવ્યા ઇવેન્ટમાં કેટલાય મોટા સ્ટાર હાજર હતા જેમાં હોલીવુડ સારા જોન ટ્રેવોલ્ટા પણ હાજર હતા જોન અને સલમાનની એક વિડિઓ સામે આવી છે જેમાં સલમાન સામેથી જોન પાસે જાય છે અને ખુદની ઓળખાણ જોનને આપે છે.
સલમાન ખુદની ઓળખાણ આપતા જૉનને કહેછે હું ભારતીય ફિલ્મ સ્ટાર સલમાન ખાન છું સૌથી મોટી વાત વિડીઓમાં સલમાન પોતાની ઓળખાણ આપતા સમયે સાફ બધું સંભળાઈ રહ્યું છે હવે આ વડીઓ સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે અને ભારતમાં વિડિઓ જોઈને લોકો હેરાન છે કારણ સલમાન જેવા સ્ટારને પણ ખુદની ઓળખાણ આપવી પડી રહી છે.