Cli
સલમાન ખાનની ભાભી નો બોલ્ડ લુક જોઈને પાણી છૂટી જશે, ડોગીને ફેરવવા ટૂંકા કપડામાં સ્પોટ થઈ...

સલમાન ખાનની ભાભી નો બોલ્ડ લુક જોઈને પાણી છૂટી જશે, ડોગીને ફેરવવા ટૂંકા કપડામાં સ્પોટ થઈ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાન ના ભાઈ અરબાઝ ખાન જેઓ એક દશકમાં અભિનેતા રહી ચૂક્યા છે તેઓએ પોતાની પત્ની મલાઈકા એરોરા ને તલાક આપીને ઇટાલિયન મોડલ જોર્જિયા એટ્રીયન ના પ્રેમમા પડ્યા છે જોર્જીયા ખુબ જ હોટ અને ગ્લેમર છે જેને અરબાઝ ખાને.

કરોડોનો બંગલો પણ ખરીદી આપ્યુંછે જે બંગલાની બહાર જોર્જીયા તાજેતરમાં સ્પોટ થઈ હતી એના પોતાના ડોગી સાથે વાઈટ પારદર્શક સોર્ટ ટોપ અને સોર્ટ ટ્રેક પેન્ટમાં દેખાઈ હતી પારદર્શક ફિટ આઉટ ટોપમા તેના નિતંબો ખુબ જ આકર્ષક લાગી રહ્યા હતા એનો આ હોટ લુક.

સોશિયલ મીડિયા પર પણ ચાહકોને લોભાવતો જોવા મળ્યો હતો જોર્જીયાનો આ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચાહકો પાણી પાણી થયા હતા અને એની માદક અદાઓ મનમોહક યૌવનના ભરપુર વખાણ કરતા જોવા મળ્યા હતા અરબાઝ ખાન સાથેની એની તસવીરો.

અવારનવાર સામે આવતી રહે છે તેમાં તેઓ ખાસ કરીને જિમ આવતા જતા સ્પોટ થાય છે અને તેનો બોલ્ડ લુક બતાવે છે આવનાર નવા વર્ષના પ્રારંભ માં તે બંને નિકાહ કરશે એવું મિડીયા સુત્રો અનુસાર જાણવા મળ્યું છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ થકી જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *