સલમાન ખાનની બહેન અર્પિતા ખાનના ઘરેથી એક ખુબજ દુઃખ ખબર સામે આવી રહી છે હકીકતમાં અર્પિતાના દાદા સસરા પંડિત સુખરામ શર્મા હવે આ દુનિયામાં નથી રહ્યા જેને નથી ખબર એમને જણાવી દઈએ કે પંડિત સુખરામ શર્મા ટેલિકોમ મિન્સ્ટર રહી ચુક્યા હતા અને હિમાચલ પ્રદેશના મંડીમાં.
કોંગ્રેસ પાર્ટીના લીડર પણ રહી ચુક્યા હતા અર્પિતાના દાદા સસરાને મેશેબ મગજનો સ્ટ્રોક આવ્યો હતો જેના બાદ એમને દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા 94 વર્ષના પંડિત શુંખરામ શર્મા જેમણે પુરા પરિવારને એકજુથ બનાવીને રાખ્યો હતી શુખરામ શર્મા અચાનક ચાલ્યા જતા શર્મા પરિવાર.
માટે એક મોટો ઝટકો છે પંડિત સુખરામ શર્માનો જન્મ હિમાચલપ્રદેશના કોટલીમાં 10 બાળકોના ગરીબ પરિવારમાં 27 જુલાઈ 1927 ના રોજ થયો હતો એમનું રાજકીય રીતે સારૂ નામ હતું પંડિત સુખરામ શર્મા તેઓ 1993 થી 1996 સુધી કેન્દ્રીય સંચાર અને માહિતી ટેકનોલોજી મંત્રી પણ રહ્યા હતા એમના આત્માને શાંતિ મળે એજ પ્રાર્થના.