Cli

સલમાન ખાનની નવી ગર્લફ્રેન્ડે ઉડાવ્યા બધાના હોશ…

Bollywood/Entertainment Breaking

શું સલમાન ખાનના 56માં જન્મ દિવસ પર પ્રેમ મળી ગયો હકીકતમાં કેટરીના કૈફ સાથે બ્રેકઅપ બાદ સલમાન ખાને કોઈ સાથે દિલ નથી લગાવ્યું જેવી બોન્ડિંગ સલમાન ખાનની કેટરીનાથી હતી તેવી બોન્ડિંગ ન તેમની જુલિયાથી બની શકી કે નહીં જેકલીન ફર્નાડિસ સલમાનનું દિલ જીતી શકી.

હકીકતમાં કાલે સલમાનની જન્મદિવસ પાર્ટીમાં એક હોલીવુડની હસીના પહોંચી જેના પર બધાની જનરો ઠહેરી ગઈ આ હસીનાનું નામ સામંથા લોકબૂડ છે સામંથા અમેરીકન એક્ટર અને મોડેલ છે સામંથા અમેરિકા હોલીવુડની મોટી હિટ ફિલ્મોમાં કામ કરી ચુકી છે સામંથા અત્યારે મુંબઈ આવેલી છે.

પાછલા કેટલાક દિવસો પહેલા સામંથાએ રીત્વિક રોશનથી મુલાકાત પણ કરી હતી પરંતુ કેટલાક દિવસોમાં તે સલમાન ખાનની પર્સનલ પાર્ટીમાં માં પણ પહોંચી ગઈ સલમાનની જન્મદિવસ પાર્ટીમાં તેમના ખાસ લોકોજ આવે છે એટલા માટે સામંથાનું આ પાર્ટીમાં પહોંચવું ઈશારો કરે છે જરૂર કોઈ ખીચડી ચડી રહી છે.

આમ તો સલમાન ખાનની આ જન્મદિવસ પાર્ટીમાં આ વખતે જુલિયા અને જેકલીન ફર્નાન્ડિસ પણ ન પહોંચી આમ તો તેઓ દરવર્ષે જતી હતી તે વાતથી અંદાજો લગાવી શકાય કે સલમાનની લાઈફમાં હવે સામંથા લોકબૂડની એન્ટ્રી થઈ ગયા છે મિત્રો આના પર તમારે શું કહેવું છે કોમેંટ કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *