Cli

હોસ્પિટલમાં સલમાન ખાનની તબિયત કેવી છે જાણો…

Bollywood/Entertainment Breaking

ગઈ રાતે સલમાન ખાનને સાપે ડંખ માર્યો હતો જયારે સલમાન પોતાના પનવેલના ફાર્મ હાઉસ પર હતા ત્યારે આ ઘટના બની હતી 27 ડિસેમ્બર સલમાનનો જન્મ દિવસ છે એટલા માટે સલમાન પરિવાર અને મિત્રો સાથે સેલિબ્રેટ કરવા સલમાન ત્યાં પહોંચ્યા હતા સલમાન તેમના મિત્રો સાથે મસ્તી કરી રહ્યા હતા.

એ સમયે સાપે તેમને ડંખ મારી દીધો ડોક્ટરોએ હવે સલમાનના સ્વાસ્થ્ય પર મોટી જાણકારી આપી છે જણાવવામાં આવી રહ્યું છેકે સલમાનને જે સાપે ડંખ માર્યો તે બહુ ઝેરીલો ન હતો પરંતુ સલમાન જેવાજ હોસ્પિટલ પહોંચ્યા સલમાનને સ્નેક વૈમનનું ઇન્જેક્શન લગાવવામાં આવ્યું સલમાન અને તેમના ઘરવાળા બહુ ડરેલા હતા.

એટલા માટે ડોક્ટરોએ સલમાનને હોસ્પિટલ માંજ રાખ્યા અને એક ડોક્ટરની ટિમ તેમને સાંભળતી રહી આમ તો સપનું ઝે!ર શરીરમાં ફરવા લાગે તો ત્રણથી ચાર કલાકમાં ખબર પડી જાય છે તેમ છતાં સાવચેતી માટે સલમાનને ડોક્ટરે છથી સાત કલાક જેવા હોસ્પિટલમાં રાખ્યા સલમાનને પૂછવામાં આવ્યું હવે તેમને બરાબર લાગી રહ્યું છે.

સલમાનની હા પાડતાજ એમને રજા આપવામાં આવી અત્યારે સલમાન ખાન બીકકુલ ફીટ છે અને તેઓ ફરીથી પાર્ટી માનવવા માટે પોતાના પનવેલના ફાર્મ હાઉસ પર પહોંચી ગયા છે તેમ છતાં સલમાન ખાનને ડોક્ટરોએ જણાવ્યું છેકે તેમને કંઈ પણ અજીબ લાગે તો તાત્કાલિક તેમનો સંપર્ક કરવાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *