કેટરીના કૈફ ભલે વિકી કૌશલથી લગ્ન કરી રહી પરંતુ સલમાન ખાનનો પ્રેમ તેના માટે ઓછો નથી થઈ રહ્યો 9 ડિસેમ્બરના રોજ કેટરીના કૈફ વિકી કૌશલ સાથે લગ્નના સાત ફેરા ફરશે આજે સવારેજ કેટરીના કૈફ મુંબઈથી રાજસ્થાન જવાના નીકળી કેટરીના કૈફ આ લગ્ન મીડિયાથી છુપાવીને પર્શનલ કરી રહી છે.
કેટરીના કૈફને લગ્નમાં કોઈ તકલીફ ના પડે તેના માટે સલમાન ખાને પોતાના બોડીગાર્ડ સુરક્ષા માટે ઉભા કરી દીધા છે કેટરીના કૈફના લગ્ન જે હોટેલમાં થઈ રહ્યા છે ત્યાં સલમાનના ખાસ બોડીગાર્ડ સેરાના ખભા ઉપર સિક્યુરિટી છે શેરાની પર્શનલ સિકયુરિટી એજન્સીના 200 બોડીગાર્ડને કેટરીના કૈફના લગ્નમાં ઉભા કરી દીધા છે.
કેટરીનાને લગ્નમાં કોઈ તકલીફ ના પડે તેના માટે બોડીગાર્ડની ટિમ હશે અને તે બધા બોડીગાર્ડ સલમાન ખાનના હશે કેટરીના કૈફના લગ્નમાં સલમાન તો નહીં જાય કારણકે કેટરીના કૈફને કોઈ બીજા સાથે લગ્ન કરતા જોવું તે એમના માટે મુશ્કેલ કામ હશે લગ્ન પહેલાજ દેશ છોડીને તેઓ જઈ રહ્યા છે.
સલમાન ખાન પોતાની દબંગ ટુર માટે વિદેશ રવવાના થશે અહીં કેટરીના કૈફના લગ્ન થશે અને ત્યાં બીજા દેશમાં સલમાન શો કરશે ભલે સલમાન ખાનના લગ્ન કેટરીના કૈફ સાથે ન થયા પરંતુ સલમનનો પ્રેમ ક્યારે ઓછો નહીં થાય તો મિત્રો આ ખબર ઉપર તમારે શું કહેવુંછે તે બાબતે નીચે કોમેંટ કરવા વિનંતી.