બૉલીવુડ એક્ટર ઝરીન ખાનને સલમાન ખાન ગોતી લાયા એમ કહેવાય છે કારણ કે સલમાન ખાને એમને પહેલીવાર બૉલીવુડ ફિલ્મોમાં ચાન્સ આપ્યો હતો અને બોલીવુડમાં ડેબ્યુ કરાવ્યું હતું પરંતુ મિત્રો તમે નહીં જાણતા હોય અત્યારે જે ફિટ ઝરીન ખાન જોવા મળે છે એક સમયે તેનો વજન 113 કિલો હતો જેને બધા મોટી કહીને ચીડવતા હતા.
પરંતુ જયારે ઝરીન ખાનના માતા પિતાએ છૂટાછેડા લીધા તેની અસર ઝરીન ખાન પર પડી એ સમયે ઝરીન 12 ધોરણમાં ભણતી હતી માતા પિતાના છૂટાછેડા બાદ બધી જવાબદારી તેના પર આવી ગઈ એટલે તેણે એરહોસ્ટેસમાં નોકરી કરવાનું વિચાર્યું પરંતુ તેનો 113 કિલો વજન કોણ એ નોકરીમાં લેશે એ વિચારીને તેણે વજન ઓછું કરવાંનું વિચાર્યું.
પરંતુ જીમમાં જવાના પૈસા ન હોવાથી તેણે ગૂગલની મદદ લીધી અને ઓનલાઇન ટિપ્સ લઈને તેણે ડાયટ કરવાનું શરૂ કર્યું અને તેનું જાદુ પણ તેને જોવા મળ્યું ઝરીન જણાવે છેકે વજન ઓછું કરવું હોય તો ડાયટ પર ધ્યાન આપો અને પાણી વધુ પીવો ઝરીનના કામની વાત કરીએ તો તેનું હાલમાં વિડિઓ ઈદ હો જાયેગી ધૂમ મચાવી રહ્યું છે.