કેટરીના કૈફને ટાઇગર ફિલ્મના શૂટિંગ દરમિયાન મળવાની ઇચ્છામાં બેઠા સલમાન ખાનની ઇચ્છામાં ફરીથી પાણી ફરી વળ્યું છે કેટરીના કૈફ તેના લગ્નના અઠવાડિયા પહેલા ટાઇગર ટુ ફિલ્મનું શૂટિંગ કરીને પાછી ફરી હતી આ છેલ્લો દિવસ એ હતો જયારે સલમાન અને કટરિના એક બીજાને મળ્યા હતા.
એરપોર્ટ પર થયેલી છેલ્લી મુલાકાત હતી એમની એક તો કેટરીના કૈફના લગ્ન બાદ સલમાનનું આમ પણ દિલ તૂટ્યું હતું સલમાન નહીં કેટરીના લગ્નમાં ગયા કે કેટરીના લગ્ન બાદ એમને મળવા ગઈ લગ્ન પહેલા કોઈકે જ એવું અઠવાડિયુ જતું કેટરીના અને સલમાનની મુલાકત ન થતી હોય હવે લગ્ન બાદ પહેલી વાર કેટરીના અને સલમાનની મુલાકાત થવાની હતી.
પરંતુ આ મુલાકાતમાં એકવાર ફરીથી એક મોટી અડચણ આવી ગઈ છે હકીકતમાં સલમાન અને કેટરીના કૈફનું ટાઇગર થ્રિ ફિલ્મનું સિડ્યુલ એટલે શૂટિંગ 10 જાન્યુઆરીએ શરૂ થવાનું હતું સલમાન અને કેકટરીના બંને શૂટિંગ માટે દિલ્હી આવવાના હતા પરંતુ કો!રોનાને કારણે આ શુટિંગને રદ કરવામાં આવ્યું કેટથી ન મળવાનો સલમાન માટે આ મોટો ઝટ!કો છે.
હવે કો!રોના ઓછો થયા બાદ જ શૂટિંગ શરૂ થશે અને કેસ હવે ક્યારે ઓછા થશે તેના વિશે કંઈ ન કહી શકાય તેમાં એક મહિનો બે મહિના અથવા તેનાથી વધુ સમય લાગી શકે તેનું કંઈ નક્કી નથી હવે હવે સલમાનને એ વાતની ચિંતા ખાઈ રહી છે એમની મુલાકાત એમની બેસ્ટ ફ્રેન્ડ કેટરીના કૈફથી ક્યારે થશે.