અત્યારે સલમાન ખાન સાથે જોડાયેલ એક મોટી ખબર આવી રહી છે સલમાન ખાનને સાપે ડંખ મારી દીધો છે ઘટના ત્યારે થઈ જયારે સલમાન પનવેલના ફાર્મ હાઉશ પર હતા સલમાનને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાછે આ ઘટના ગઈ રાતે થઈ છે સૂત્રો મુજબ સલમાન ખાન મિત્રો સાથે જન્મદિવસ ઉજવી રહ્યા હતા.
વાતચીત દરમિયાન એમને અહેસાસ થયો હાથમાં તેમને કોઈ વસ્તુ વાગી છે એવામાં સલમાને આજુબાજુ નજરો નાખી તો એમને સાપ જોવા મળ્યો સાપ જોઈને સલમાન ડરી ગયા અને તાતકાલિક મદદ માટે બૂમો પાડવા લાગ્યા જેવા ખબર પડી સલમાનને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં.
સલમાન ખાન ઈલાજ માટે નવી મુંબઈના એમજીએમ હોસ્પિટલમાં ભરતી થયા હતા રિપોર્ટ મુજબ સલમાન ખાનનું ફાર્મ હાઉસ બહુ મોટું છે તેમની આજુબાજુ બહુ ઝાડવા અને જંગલ જેવું છે સલમાનના ફાર્મ હાઊસ પર પહેલાં પણ સાપ જોવા મળ્યા હતા ત્યારબાદ એમણે ધ્યાન રાખવાની જાણ પણ કરી હતી.
આ પહેલી વાર થયું સલમાન ખાન સાપનો શિકાર બન્યા બતાવવામાં આવી રહ્યું છેકે હોસ્પિટલમાં છથી સાત કલાક રાખ્યા બાદ એમને હોસ્પિલથી રજા આપવામાં આવી હતી એ પણ જાણવા મળ્યું સાપ બહુ ઝે!રીલો ન હતો હવે અત્યારે સલમાન ખાનની તબિયત સારી છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.