બોલીવુડમાં દબંદ ખાન નામથી જાણીતા સલમાન ખાન બોલીવુડમાં સૌથી વધુ ચાર્જ લેતા એક્ટર છે એમની દરેક ફિલ્મ 100 કરોડથી વધુ કમાણી આરામથી કરી લેછે ફિલ્મો શિવાય એમની કંપની બીઇંગ હ્યુમથી પણ કરોડોની કમાણી કરે છે સલમાન એમની દરિયાદિલી થી જાણીતા છે સાથે તેઓ ડોગ રાખવાના શોખના લીધે પણ જાણીતા છે.
એમને ડોગ પાળવાનો બહુ શોખ છે સલમાન જોડે 2 ડોગ હતા એક માઇસન અને માઇઝાન એમને બહુ પ્રેમ કરતા હતા કેટલીયે વાર તેઓ બંને ડોગ સાથે બિગબોસના શોમાં પણ જોવા મળેલ છે પરંતુ બંને ડોગનું 2016માં નિધન થઈ ગયું જેનાથી સલમાન અને એમનો પરિવાર બહુ દુઃખી થયો હતો અત્યારે સલમાન પાસે લેબ્રાડોર સેંટ બર્નાડ અને.
નેપોલિટન માસ્ટીફ બ્રીડના ડોગ છે જેમના નામ એમણે મોગલી સેંટ અને માય લવ રાખ્યું છે જાણકારી મુજબ આ ડોગ પર તેઓ મહિનાના લગભગ 50 હજારથી વધુ ખર્ચો કરે છે બજરંગી ભાઈજાન ફિલ્મના શૂટિંગ દરમિયાન સેંટિ નામનો ડોગ બીમાર પડ્યો ત્યારે સલમાન શૂટિંગ અધવચ્ચે છોડીને રાજસ્થાનથી મુંબઈ ઘરે આવી ગયા હતા.