સલમાન ખાનની ફિલ્મ અંતિમ શુક્રવારે રિલીઝ થઈ પહેલા તો સલમાન ખાન ઓટિટિ પ્લેટફોર્મમાં રિલીઝ કરવાનું વિચારી રહ્યા હતા પરંતુ જયારે થીએટર ખુલવાની વાત સામે આવી થિએટરમાં રિલીઝ કરવાનું વિચાર્યુ પરંતુ બહુ મહેનત કરેલી આ ફિલ્મએ પહેલા દિવસે કઈ ખાસ કમાણી કરી શકી નથી.
બોક્સઓફિસ ઉપર આ ફિલ્મનું કલેશન બહુ ઓછું રહ્યું સલમામ ખાનનું જે સ્ટેજછે તે પણ ફિલ્મને જોઈએ તેવો સહકાર નથી મળી રહ્યો જયારે પહેલા દિવસે અંતિમ ફિલ્મે ફક્ત સાડા ચાર કરોડ રૂપિયા કમાણી કરી છે ફિલ્મની ટક્કર જોન અબ્રાહમની ફિલ્મ સત્ય મેવ જયતે ટુથી પરંતુ આ ફિલ્મે સલમાનની ફિલ્મ સામે ફીકી પડી રહી છે.
જોન અબ્રાહમની આ ફિલ્મએ ત્રણ કરોડની પણ કમાણી કરી શકી ન હતી જયારે માનીએ તો સલમાનની આ ફિલ્મ જે રીતે સલમાનનું જે સ્ટેજછે તે પ્રકારે કલેક્શન કરી શક્યું નથી પરંતુ મહાનુભવોનું કહેવું છે ભારતમાં જે રીતે બહુ ઓછા થીએટર ખુલ્યાછે તે પ્રકારે કલેક્શન સારું કહી શકાય હવે આવનારા દિવસોમાં આ ફિલ્મ ઓટિટિ પ્લેફોર્મમાં પણ રિલીઝ થઈ શકે છે.