બૉલીવુડ એક્ટર સલમાન ખાન પોતાની દબંદ ટુર માટે ડૂબઈ ગયેલા છે સલમાન આ ટુરમાં સાથે પૂજા હેગડે સોનાક્ષી સિંહજેવા અનેક સ્ટાર સામેલ છે દુબઈમાં થયેલા આ ઇવેન્ટ દરમિયાનના કેટલાક વિડિઓ અને ફોટો સામે આવ્યા છે અહીં ઇવેન્ટમાં સલમાન ખાન ફરીથી એક વાર ઝૂમ્મે કી રાતના ગીત પર ડાન્સ કર્યો હતો પરતું આ વખતે.
એમની સાથે જેકલીન ફર્નાડિસ નહીં પરંતુ પૂજા હેગડે હતી પૂજા હેગડે અને સલમાનનો ત્યાંનો એક વિડિઓ સામે આવ્યો છે સલમાન અહીં ઝૂમ્મે કી રાત રિયલ ગીતમાં જેવા સ્ટેપ હતા તેવું કરવાની કોશી કરી રહ્યા હતા પરંતુ ત્યાં થોડી મિસ્ટેક થઈ ગઈ વિડીઓમાં જોઈ શકાય છેકે સલમાન આ ગીતનું સ્ટેપ કરવાની કોશી કરી રહ્યા હતા.
પરંતુ પૂજા હેગડેના ટૂંકા ડ્રેસના કારણે આ સ્ટેપ થઈ રહ્યું ન હતું તેમ છતાં સલમાન આ સ્ટેપને કરવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ થઈ રહ્યું ન હતું જણાવી દઈએ ઓરીજનલ ગીતમાં સલમાન જેકલીનનો ડ્રેસ દાંતથી પકડીને આ પ્રકારનું સ્ટેપ કરે છે અને એમની પાછળ ચાલે છે પરંતુ અહીં પૂજાનો ડ્રેસ ટૂંકો હોવાથી.
આ સ્ટેપ થઈ શક્યું ન હતું તેથી અહીં ફેમિલી સાથે બેઠેલા લોકોને પણ સલમાનની આ પ્રકારની હરકત થોડી અજીબ લાગી હતી જેવા આ વિડિઓ સોસીયલ મીડિયામાં સામે આવ્યો તો લોકોએ સલમાનને ટ્રોલ કર્યો હતો અને તેને લઈને અનેક કોમેંટ જોવા મળી હતી મિત્રો તમે વિડિઓ જોયો કે નહીં તમારા વિચાર અમને કોમેંટમાં જણાવી શકો છો.