Cli

સલમાન ખાન ક્યાં કારણથી ગોવિંદાથી આટલા વર્ષોથી ડરતા રહ્યા મિત્ર હતા છતાં…

Bollywood/Entertainment

ગોવિંદાનો એક એવો પણ સમય હતો તેઓ મોટા સુપરસ્ટાર કહેવાતા હતા એ સમયે તમામ નિર્માતા નિર્દેશક કામ કરાવવા માગતા હતા ત્યારના સમયમાં ગોવિંદના નામ માત્રથી ફિલ્મો હિટ જતી હતી 80 નો દાયકો હોય કે 90 ગોવિંદાનું નામ રહ્યું છે ત્યારના સમયમાં એક મોટામાં મોટો અભિનેતા પણ ગોવિંદા સાથે કામ કરવામાં ડરતો હતો.

કારણ એવું હતું કે તેઓ સાથે કામ કરે તો પોતાની લોકપ્રિયતા ઘટી જાય એનો ડર હતો તે અભિનેતા સલમાન ખાન હતા મિત્રો સલમાન ખાન પણ ઈન્ડસ્ટ્રીઝમાં મોટા અભિનેતામાંથી એક છે એમની ગોવિંદા સાથે પણ સારો સંબંધ રહી ચુક્યો છે એક સમય એવો પણ આવ્યો ગોવિંદાએ સલમાન ખાનના કહેવાથી એમને ફિલ્મ આપી દીધી હતી.

ગોવિંદા જયારે એમના કરિયરમાં ટોપ ઉપર હતા ત્યારે ભલભલા સ્ટાર એમની આગળ ઝાંખા પડતા હતા જેમાંથી સલમાન ખાન પણ હતા એ સમયે ગોવિંદાની વધતી લોકપ્રિયતા જોઈને સલમાન પણ એમના જોડે કામ કરવાથી ડરતા હતા એમનો આ ડર અંદાજે 17 વર્ષથી વધું રહ્યો હતો આ વાતનો ખુલાસો સલમાન ખાને ખુદ પાર્ટનર ફિલ્મના રિલીઝ સમયે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું.

તેમાં સલમાને કહ્યું હતું કે તેઓ ગોવિદ સાથ કામ કરવાથી બહુ ડરે છે સલમાનનું માનવું છેકે જયારે બે મોટા સ્ટાર એક સાથે કામ કરેછે તો બન્ને સ્ટાર વચ્ચે સ્પર્ધા થાય છે અને એક બીજાને કામને લઈને ડર પહેલાથી સતાવવા લાગે છે એટલા માટે એ સમયના 17 વર્ષ સુધી ગોવિંદા સાથે ફિલ્મો કરતા ડરતા હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *