બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફેમસ નિર્માતા સુભાષ ઘાઈ જેઓ એ બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં 30 થી વધારે ફિલ્મો નું નિર્માણ કર્યું જેમાં ઘણી સુપરહિટ ફિલ્મ સામેલ છે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેઓ ખુબ જ નામના ધરાવે છે આજ રોજ 24 જાન્યુઆરી ના રોજ તેમનો જન્મદિવસ છે એ નિમિત્તે મોડી રાત્રે જ તેમના ઘેર બોલિવૂડ.
ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના સ્ટાર કલાકારો સહીત સેલીબ્રીટીઓ તેમને શુભેચ્છા પાઠવતા જોવા મળ્યા હતા એ વચ્ચે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાન શાનદાર અંદાજમાં બર્થ ડે પાર્ટી માં બ્લેક જેકેટ રેડ પેન્ટ માં જોવા મળ્યા હતા તો આ પાર્ટીમાં એશ્ર્વર્યા રાય અને અભિષેક બચ્ચન પણ આવેલા હતા.
આ સમયે સલમાન ખાનની ની સામે આવતા જ અભિષેક બચ્ચન તેમની પત્ની એશ્ર્વયા સાથે બીજા રસ્તેથી ચાલવા લાગ્યા હતા એશ્ર્વર્યા રાયે સલમાન તરફ નજર પણ કરી નહોતી જે જોઈ લોકો હેરાન રહી ગયા હતા પરંતુ ઘણા લોકો સલમાન અને એશ્ર્વર્યા ની કહાની થી અજાણ છે સલમાન ખાન અને એશ્ર્વર્યા ના.
લવ ઇન રિલેશનશિપ ની ખબરો એક સમયે ભારતભર માં છવાયેલી હતી બંને વચ્ચે બ્રેકઅપ થતાં ઝગડો પણ સામે આવ્યો હતો અને એશ્ર્વર્યા એ મિડીયા સામે આવી મારપીટ ના સલમાન ખાન વિરુદ્ધ આરોપો પણ લગાવ્યા હતા એ જ સમયે સલમાન ખાને ફિલ્મ બનાવી તેરે નામ અને પોતાની સાથે બનેલી ઘટનાને.
એ ફિલ્મ ની કહાની માં પરોવી એશ્ર્વર્યા ના ગમમાં એ ફિલ્મ માં એવો અભિનય કર્યો કે સેટ પર ઉપસ્થિત ડીરેક્ટરો પણ રડવા લાગ્યા હતા આ ફિલ્મ થિયેટરો માં રીલીઝ થતા સલમાનનો કરુણ અભિનય દર્શકોની આંખો માંથી આંશુ છલકાતો હતો આજે બંને એકબીજા ની સામે આવતા એકબીજાની સામે જોવા પણ રાજી નથી.