સિદ્ધાર્થ શુક્લાને આ દુનિયાથી ગયે ત્રણ મહિના થવા આવ્યા પરંતુ એમની યાદ ચાહવા વાળાના દિલમાં આજ પણ જીવિત છે સિદ્ધાર્થે ફક્ત ટીવી સીરિયલમાં જ અભિનય નથી કર્યો પરંતુ રિયાલિટી શોમાં પણ સારું પ્રદર્શન બતાવીને લોકોનું દિલ જીતી લીધું બિગબોસ 15માં સિદ્ધાર્થને ફરી એક વાર યાદ કરવામાં આવ્યો હતો.
સલમાન ખાને સિદ્ધાર્થ સુકલના વખાણ કરતા કહ્યું તેઓ સાચા વિજેતા હતા સિદ્ધાર્થે પુરી સીઝનમાં બધાનું મનોરંજન પણ કર્યું હતું જણાવી દઈએ બિગબોગ 15 લગાતાર ચર્ચામાં હતું શોમાં ઘણા ડખાના કારણે પોતાની ટીરાપીમાં ઘટાડો થતો જોવા મળ્યો હતો જેમાં ખાસ એક અભિનેત્રીને ટાર્ગેટ બનાવામાં આવી હતી.
સલમાન શોમાં થોડા સમયથી રજાઓ પર હતા જયારે રાજાઓથી પાછા શો જોઈન કર્યો ત્યારે શોમાં ન કરવાની હરકતો કરનારની વાટ લગાડી દીધી હતી અહીં શોમાં સિદ્ધાર્થ શુક્લાને યાદ કરતા કહ્યું આંમાંથી એક સભ્ય એવું નથી જેઓ સિદ્ધાર્થની જેમ ઉભરી આવે વાત કરતા સલમાનની આંખમાંથી આંશુ આવી ગયા હતા.