Cli
salaman angri and said yes i am old

“હા હું વૃદ્ધ છું” કેમ ગુસ્સે ભરાયો સલમાન અને કબૂલવું પડ્યું કે તે વૃદ્ધ છે જાણો…

Bollywood/Entertainment Breaking

બિગ બોસમાં એવું શું થયું કે સલમાન ખાને કહ્યું કે હું બુઢ્ઢો છું પહેલા પણ રાધે ફિલ્મમાં દિશા પટાની સામે સલમાન ખાને કામ કર્યું હતું ત્યારે કેઆરકેએ ઘણા વિડીયો બનાવ્યા હતા અને સલમાન ખાનની આલોચના કરી હતી અને કહ્યું હતું કે સલમાન બુઢા થઈ ગયા છે હવે તેમની ઘણી ઉંમર થઈ ગઈ છે.

કેઆરકે ઉપર કેસ પણ કરવામાં આવ્યો હતો હમણાં સલમાન ખાનનો એક પ્રોમો નજર આવી રહ્યો છે જેમાં તે કહી રહ્યા છે કે નાના હું બુઢ્ઢો છું એવું શું થયું કે સલમાનખાને આવું કહ્યું ચાલો જાણીએ તે વિશે બિગબોસ શોમાં સલમાનખાન સૌને સમજાવી રહ્યા હતા છેલ્લા અઠવાડિયે શમિતાભ શેટ્ટીના વિશે અફસાનાએ ઘણી ખરાબ વાતો કરી હતી.

અફસાનાએ કીધું હતું કે બુઠ્ઠી ઘટિયા આ તારો ઘરે રેહવાનો ટાઈમ છે આવા બધા શબ્દો તેણે શમિતા માટે વાપર્યા હતા એટલે સલમાન ખાને અફસાનાને પૂછ્યું કે હવે તે નક્કી કરી ઘટિયા કોણ છે ત્યારે અફસાના એ કહ્યું કે તમે મોટા છો અને તેનો જવાબ આપતા સલમાન ખાને કહ્યું કે ના હું બુઢ્ઢો છું.

સલમાનખાને કહ્યું કે આ ઘરમાં આવી વાતો ન થવી જોઈએ અને કહ્યું કે અફસાના તું તારા ઘરે પણ આવું બોલે છે તો આવી રીતે સલમાન ખાને અફસાનાને કહ્યું બિગ બોસ શોમાં શમિતા શેટ્ટીને ઘણી આલોચનાઓ સહેવી પડે છે જેમ કે તેની ઉંમર થઈ ગઈ છે તેણે હજુ સુધી લગ્ન નથી કર્યા આવા પ્રશ્નો તેમને લોકો કરે છે અને આ જ વાત ઉપર સલમાન ખાને અફસાનાને સંભળાવ્યું અને તેને સમજાવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *